Page 17 - DBNA 082721
P. 17

Friday, August 27, 2021   |  14


                                  �ૂ�ન ટીચરનો પગાર                                                         હ�તુ હશ ક� બાળકની ક�પનાશ��ત ખીલ, એ પોતાના� મનની લાગણીઓને
                                                                                                                                    ે
                                                                                                                ે
                                                                                                           સારી રીતે શ�દોમા� ઊતારી શક�, પરંતુ પછી િનબ�ધમાળા, Essay writing
           ઓ�રિજનલ િનબ�ધ                                                                                   જેવી ગાઇડબુકસ આવી અને પેલો શુભ હ�તુ હવા થઇ ગયો. કોઈ ચોપડીમા�
                                                                                                           િનબ�ધ કઈ રીતે લખવો, ભાષાનો સારો ઉપયોગ કઈ રીતે કરવો, એનુ�
              લખવા �ાટ� કોની                                                                               માગ�દશ�ન અપાતુ� હોય તો સમø શકાય, પણ આ તો આખા ને આખા િનબ�ધ
                   ���પ લેવી?     કઈ રીતે વસૂલવો?                                                          લ�યા હોય અને બાળકોએ મા� ગોખી જવાના. મૌિલકતાની કોઈ �ક�મત જ
                                                                                                                  ં
                                                                                                           નહીં. અહી મારા� બાળપણનો એક અનુભવ કહ�� જે અનેકવાર અનેક લોકોને
                                                                                                                             ં
                                                                                                           ક�ો છ�, લ�યો છ�, એટલે અહી પુનરાવત�ન થતુ� હોય તો પહ�લા જ માફી મા�ગી
                                                                                                                                                �
                                                                                                                                �
                                                                                                           લ�. બાકી �ક�સો મ�ત છ�. �ક�લમા ટીચરે ‘My Father’ પર િનબ�ધ લખવાન
                                                                                                                                          ે
                                                                                                           ક�ુ�. િવષય એવો અપાયો એટલે �મર નાની જ હશ. મને િનબ�ધ લખવા બહ�  ુ�
                                                                                                           ગમે, પણ અહી �ો�લેમ એ ક� પ�પાનુ� નામ ચ�દુલાલ, અને એનો �પેિલ�ગ
                                                                                                                     ં
                                                                                                           આવડ� નહીં. છ�વટ� િવચાર કરીને મ� લ�યુ� ક� My father’s name is Ram.
                                                                                                                                             �
                                                                                                           બાપનુ� નામ બદલાઈ ýય તો ચાલ પણ �પેિલ�ગના મા�સ કપાવા ન ýઈએ.
                                                                                                                                ે
                                                                                                                                                   ે
                                                                                                                  ે
                                                                                                           આ બાબત પછી તો મારા પર ક�ટલી તડી પડી હશ ક� ફજેતી થઇ હશ એ યાદ
                                                                                                                                         ે
                                                                                                           નથી, પણ પછી વષ� સુધી આ �ક�સો યાદ આવે �યારે રમૂજની સાથે આછી
                                                                                                                                          ે
                                                                                                                                 �
                                                                                                           શરમ ઊપજે, પણ થોડા સમય પહ�લા મારી એક િમ� આ વાત સા�ભળીને હસી
                                                                                                                              �
                                                                                                           લીધા� બાદ તારણ કા�ુ� ક� વષા, એ િદવસોમા� પણ તારી િવચારશ��ત અને
                                                                                                           ક�પનાશ��ત ક�ટલી સારી હશ ક� મૂ�ઝાવાને બદલે ત� તરત તારો  ઓ�રિજનલ
                                                                                                                             ે
                                                                                                                                   ુ�
                                                                                                           કહ�વાય એવો ઉપાય શોધી કા�ો. સાચ કહ�� છ��, આટલા� વષ� મને મારી ýત
                                                                                                           પર એટલુ� માન ઊપ�યુ� ને.
                                                                                                                                    �
                                                                                                                 કમનસીબે �યાકરણની બાબતમા ક�પનાશ��ત કામ નથી લાગતી.
                                                                                                                                �
                                                                                                                    �
                                                                                                                  �યા તો સદીઓ પહ�લા કોઈ પ��ડતે ન�ી કરી નાખેલા િનયમના
                                                                                                                                         �
                                                                                                                               ુ�
                                                                                                                    આધારે જ ચાલવ પડ�. અને �યા હ�� હøયે અટવા� છ��.
                                                                                                                        ં
                                                                                                  આપણી વાત           અહી પણ એને લગતો બાળપણનો �ક�સો દોહરાવી લ�.
                                                                                                                          �
                                                                                                                      �ક�લમા મને ગુજરાતી ભાષા ભણવાનુ� ગમતુ�. કારણ એ
                                                                                                                      પણ હોઈ શક� ક� ગિણત, િવ�ાન જેવા સ�જે��સમા� વા�ધા
                                                                                                    વષા પાઠક          હતા. એનીવે, ગુજરાતી ભાષા ગમે પણ ýડણીમા�, ખાસ
                                                                                                        �
                                                                            �
                                                                                                                     કરીને અનુ�વાર મૂકવામા� ગરબડ થતી રહ�. ખાર, મુ�બઈની
                                              �
                                                            આજથી પચાસેક વષ� પહ�લા િનબ�ધમાળા જેવી રેડીમેઈડ
          �      ��લશ િમ�ડયમમા� ભણતા મારા એક િમ�ને �ક�લમા એક િવષય  િનબ�ધો પીરસતી બુ�સનુ� ચલણ હશ ક� નહીં, એ હ�� નથી   �યુિપ�સ ઓન �ક�લના અિત િવ�ાન આચાય� મધુસુદન વ��ના�
                 તરીક�  ગુજરાતી  ભાષા  શીખવાન  આવેલુ�.  અઠવા�ડયે
                                       ુ�
                                                                                 ે
                 ગુજરાતીના �ણેક િપ�રય�સ હોય. એ�ઝામમા� ‘મારી માતા’   ýણતી, પણ દસ-બાર વષ�ના� અનેક બાળકોએ આ વા�ય લ�યુ�   પુ�વધુ અને પોતે પણ ગુજરાતી ભાષા પર જબરુ� �ભુ�વ ધરાવતા�
        પર િનબ�ધ લખવાનો આ�યો. આ ભાઈ બહ� હ�શ ને હ�િશયારીભેર ‘મા તે   એટલે એનો સોસ� તો કોમન હોવો ýઈએ. ‘મા તે મા, બીý વગડાના   વષા�બહ�ન વ�� અમને ગુજરાતી શીખવ. મને ગુજરાતી સાિહ�યમા  �
                                                                                                                                        ે
              �
        મા, બીý વગડાના વા’ એવી શ�આત સાથે મ�મીના� ગુણગાન ગાતો િનબ�ધ   વા’ લખતી વખતે કદાચ છોકરાઓની નજર સમ� એમની પોતાની માતા   રસ લેતી કરવામા� એમનો મોટો ફાળો. એમણે એકવાર આખા �લાસની વ�ે
                                                                                                                     �
        લખી આ�યા. પછી ખબર પડી ક� એના લગભગ દરેક દો�તે એના િનબ�ધમા�   નહીં, પણ પેલી ચોપડી હશ, જેમા� કોઈ અý�યા લેખક� આ જૂની કહ�વતનો   ક�ુ� ક� ‘આ વષા �યા�ય અનુ�વાર મૂ�યા� િવના આખો િનબ�ધ લખી ýય અને
                                                                          ે
        આ જૂની ને ýણીતી કહ�વત લખેલી- ‘મા તે મા, બીý વગડાના વા’.   ઉપયોગ કય� હતો. છોકરાઓને કદાચ એ પણ ખબર નહીં હોય ક� માતા   છ�વટ� ફાઉ�ટન પેનથી કાગળ પર છા�ટણા કરે. �યા� ટીપા� પડ� �યા અનુ�વાર.’
                                                                                                                                                 �
        છોકરાઓએ એકબીý�ના� પેપરમા�થી કોપી નહોતી કરી, પણ �યા�ક તો વા�ચેલુ�   િસવાય બીý લોકોને શુ� કામ વગડાના વા ક�ા છ�, ક� વગડાનો વા એટલે શુ�?  સા�ભળીને આખો �લાસ હસ અને મારી શરમનો પાર નહીં. �દરખાને ýક�
                                                                                                                            ે
                                                                  �
        ને સા�ભળ�લુ� એટલે લખી ના�યુ�.                       �ક�લમા િવ�ાથી�ઓને િનબ�ધ લખાવવાની �થા શ� થઇ �યારે એની પાછળ                    (�ન����ાન પાના ન�.18)
                                                                �
         ��ાનત �� એ િવચારધારાને જે�ા� એક ભાષા બોલતી ને એક ખા�� ખાતી ને એક
                  ગા�� ગાતી �ýઓ પર�પરના �����ા દબાવવા આતુર ��!
           જરા �ખ �� ભર લો પાની
          ક     હ�વાય છ� ક� 15મી ઓગ�ટ� ભારત આઝાદ
                થયુ�, પણ તે આઝાદી ખરેખરી હતી?
                કહ�વાય છ� ક� િ��ટશરોએ અમે�રકાને
        આઝાદ કરવુ� પડ�લુ�; પણ ભારત ઉપર એમનો મદાર
        હતો. પણ બીý િવ�યુ� પછી ભારત ઉપર કબý
        ýરી રાખવો મુ�ક�લ બનતા� ઓગ�ટ 1947મા� એમણે
        તેના આડ�ધડ ટ�કડા કરી બ�ને દેશો તેની શેહમા રહ� તેવી
                                   �
        ‘કોમનવે�થ’ બનાવી. આ કહ�વાતી આઝાદી પછી પણ
        આપણા રા��પિત ભવન ઉપર યુિનયન જેક લહ�રાતો
        હતો ને �ભાતે િ��ટશ રા��ગીત વાગતુ� હતુ� અને
        ��ેજભ�ત નેતાઓ દેશને જનોઈવાઢ ઘા કરનાર
        ��ેýની કીિત� કરતા હતા. સાચી આઝાદી 26મી
        ý�યુઆરી 1950ના રોજ હા�સલ થઈ આપણને.
          મહા�મા ગા�ધીને િ��ટશ વડા�ધાન ચિચ�લ નાગો
        ફકીર કહ�તા. ��ેજ �ý આિ�કા અને એિશયાની
        �ýઓને અભણ, અસ��કારી અને આઝાદીને ગેરલાયક
        ગણતી.  પણ  આપણા  નેતાઓ  બેચાર  ��ેýની   િ��ટશરોએ ધારેલુ� તેમ ભારત અને પા�ક�તાન વ�ે
        ઉદારતાથી અિભભૂત થતા.                      આજ સુધી ક�કાસ છ� અને ખુદ પા�ક�તાનમા�
          કહ�વાય   છ�   ક�   ભારતના�                ઇ�ટ અને વે�ટ વ�ે ફસાદ હતો જે આખરે
        ઇિતહાસભૂગોળથી  બેખબર   એવા                    તેના પણ બે ટ�કડામા� પ�રણ�યો છ�.
        ��ેજ  બે�ર�ટર  િસ�રલ  રેડ��લફ�   નીલે ગગન        કહ�વાય છ� ક� તે સમયની આપણી
                        ે
        ભારતની ઊડતી મુલાકાત આવીને      ક� તલે           નેતાગીરીએ સહ�જ ધીરજ રાખી હોત
        સ�યુ�ત  ભારતના  નકશા  ઉપર                       તો ��ેýને ખાલી હાથે દેશભેગા
        ‘બહ�મતી’ અને ‘લઘુમતી’ ક ોમોને                   થવાની નોબત આવતે. ખુદ નેહરુએ
        છ�ટી પાડતા મન�વી લીટા દોરેલા.   મધુ રાય        કબૂલ કરેલુ� ક� ખરેખર તો અમે લોકો
        અને આઝાદીના તર�યા બ�ને દેશના                  થાકી ગયેલા, અમે �� થયેલા, અને
        નેતાઓએ  ગમે  તે  રીતે,  ગમે  તેવી            અમે માની લીધેલુ� ક� દેશ ખરેખર એક
        રીતે, ગમે તે ભોગે લાખોના લાખો લોકોની      છ�,  આ  ભાગલા  લા�બો  સમય  નહીં  ટક�,
        ખુવારીનો, લાખો ઔરતોના બળા�કારનો અને કરોડોની   પા�ક�તાન અમારી સાથે ýડાવા પાછ�� આવશે.
        િહજરતની હોનારતનો ગોઠણ ઢાળીને �વીકાર કરેલો.   પણ આઝાદીના બીý જ માસથી ��ેýની શતરંø
        પ�રણામે હ��લડો, િહ�સા, લૂ�ટફાટ અને આગજની સાથે   ચાલ મુજબ બ�ને દેશો કા�મીર માટ� ખા�ડા� ખખડાવતા
        બ�ને દેશોમા� થઈને દોઢ કરોડ લોકોએ િહજરત કરી.          (�ન����ાન પાના ન�.18)
   12   13   14   15   16   17   18   19   20   21   22