Page 14 - DIVYA BHASKAR 021221
P. 14

Friday, February 12, 2021   |  14



                                                                                                                                        ે
                                                                                                           ઝુકાવવાનો િવચાર એમણે પડતો મુ�યો છ�. ‘right now’ પરથી ‘never’ પર
             દરેકના પોતાના         તમે પણ એક પ��નલ                                                         નીક�યા બાદ �ડસે�બરના �તે બહ�  દુઃખીભાવ ýહ�ર કયુ� ક� રાજકારણમા�
                                                                                                           આવી જવા માટ� એમણે પોતાની કથળી ગયેલી તિબયતનુ� કારણ આ�યુ� અને
              ‘પ��નલ ગોડ’                                                                                  ક�ુ� ક� મારુ� હો��પટલાઇઝેશન મને ભગવાન તરફથી મળ�લી વોિન�ગ હતી.
                                                                                                           પેનડ�િમક દરિમયાન ચૂ�ટણી �ચાર કરવાથી �વા��ય પર અસર પડશે. આમ
           હોય ��. � તમન     ે                                                                             તો અમુક િવરોધીઓ અને પ��ડતોએ કહ�લુ� પણ ખરુ� ક� �ફ�મોમા� અભૂતપૂવ�
                                                                                                           સફળતા મેળવનાર રજનીકા�ત રાજકારણમા� ઝ�પલાવે તો િન�ફળ ýય અને હવે
                 ે
          એમન ઓ�ખતા�                           ગોડ રાખી જુઓ                                                રજનીકા�તે કહી દીધુ� ક� ýવ, મારે ઝ�પલાવવુ� જ નથી. મારા ભગવાને ક�ુ� છ�.
                                                                                                             બીý રાજકારણીઓને હાશકારો થયો, રજનીકા�તના �શ�સકો િનરાશ
          આવડતુ� હોય તો!                                                                                   થઇ ગયા�, પણ શુ� કરે? એમના ભગવાનને ઉપરવાળા ભગવાને ના પાડી
                                                                                                           દીધેલી અને ભગવાનની સલાહ, ચેતવણી ક� આદેશ કોણ ટાળી શક�?  �ક�લના
                                                                                                           િદવસોથી મારો િમ� રહ�લો એક જણ કહ� છ� ક� દરેક જણનો એક પસ�નલ ગોડ
                                                                                                           હોય છ� જે એના ભ�તની ક�પેિસટી બરાબર ýણતો હોય છ�. આનુ� ઉદાહરણ
                                                                                                                                              ે
                                                                                                           આપતા િમ� કહ� છ� ક�, હ�� કોઇ કોઇ વાર અિત ઉ�સાહન વશ થઇને રોજ
                                                                                                           કસરત કરવાનુ�, વહ�લા ઊઠીને વો�ક�ગ કરવાનુ� ન�ી કરી નાખુ�, પણ ચાર-
                                                                                                                         �
                                                                                                           પા�ચ િદવસમા� િનયમ તૂટવા લાગે �યારે મારા ભગવાન જ મને કહી દે ક�,
                                                                                                           રહ�વા દે, આ તારુ� કામ નહીં. િદ�યેશના  પસ�નલ ભગવાન અ�ય�ત સમજદાર,
                                                                                                                                     �
                                                                                                           �ે��ટકલ, દયાળ� છ�. નાદાન ભ�ત ઉતાવળ કોઈ િનણ�ય કરી નાખે અને પછી
                                                                                                           પાળી ન શક� તો એ ધમકાવતા નથી, શુ� કામ ન થાય, કહીને અમ�તો પાનો
                                                                                                                       �
                                                                                                           પણ નથી ચડાવતા. સમજદાર માતાિપતાની જેમ એ ýણે છ� ક� સ�તાનમા�
                                                                                                           ક�ટલી આવડત છ�. કોઈ કામમા� િન�ફળ જતા દીકરાને હતાશ કરી નાખવાને
                                                                                                           બદલે એ કહ� છ� ક� વ�સ, તુ� આ કામ કરવા માટ� િનમા�યો જ નથી, જ�ટ િચલ.
                                                                                                             કોઈ આને આ�માનો અવાજ કહ�, પણ મને િમ�ની ‘પસ�નલ ગોડ’વાળી
                                                                                                           વાત ગમી અને મારી નજરે આનો સૌથી મોટો ફાયદો એ ક� આપણી સબળાઈ-
                                                                                                           નબળાઈ ýણતા� આપણા એ ભગવાન આપણને હતાશ થતા� બચાવી લે અને
                                                                                                              પરેશાન કરી મૂક� એવા મોટા ગોલ પણ ન આપે.  �લસ, કોલમની
                                                                                                                 શ�આતમા ક�ુ� તેમ ‘ફલા� કામ મારાથી નહીં થાય તો ઠીક છ�,
                                                                                                                        �
                                                                                                                                  ં
                                                                                                                  મારે કરવુ�યે નથી’ એવુ� બોલવાની િહ�મત પણ આપે. શરત એટલી
                                                                                               આપણી વાત            જ ક� �દર બેઠ�લા એ �ગત ભગવાનની વાત સા�ભળવી પડ�.
                                                                                                                   �ો�લેમ �યારે થાય છ� �યારે બહારના લોકોની વાત, ખાસ
                                                                                                  વષા પાઠક         કરીને એમણે કરેલી �ા�ટા�ા�ટથી આપણે દોરવાઈ જઈએ છીએ.
                                                                                                      �
          સુ     િવચાર એટલે શુ�? અને જે િવચાર રજૂ થયો હોય એ સુિવચાર  માટ� એક �ચિલત ýક છ� ક� રજનીકા�તે હોિલવૂડની   મ�ભેર પછડાઇએ �યારે શુ� કામ એવુ� કયુ� એવુ� િવચારીને દુઃખી
                                                                                                                   ખાલીપીલી એમણે ફ�ક�લી ચેલે�જ ઉપાડી લઈએ છીએ અને પછી
                                                          ‘િમશન ઇ�પોિસબલ’ �ફ�મમા� કામ કરવાની ચો�ખી
                 એટલે ક� સારો િવચાર જ છ�, એવુ� કોણ ન�ી કરી શક�? એ જેના
                 ભેý�મા� ઊપ�યો હોય એ પોતે ક� પછી એને બહ� સારો માનીને   ના પડી દીધી કારણ ક� એમને �ફ�મના ટાઇટલ સામે સખત   થઈએ છીએ. મો�ટવેશનલ �પીકસ� કહ�તા� રહ� છ� ક� સતત પોતાની
        આગળ વહ�તો મૂકનારા� લોકો? અને હø વધુ એક સવાલ - એક જ િવચાર   વા�ધો હતો. રજની ધ �ેટ માટ� કોઈ કામ ઇ�પોિસબલ નથી,   ýતને નવીનવી ચેલે�જ આપતા� રહ�વુ� ýઈએ. અમુક �મર સુધી, અમુક
        કોઈના માટ� ‘સુ’ અને કોઈના માટ� ‘ક�’ ક�ટ�ગરીમા� આવી શક�?  પરંતુ  �ફ�મના પડદે એકલે હાથે �ણેય લોક �ૂø ýય એવા કારનામા�   �શ કદાચ આવા પડકાર ક� ધ�ા મદદ કરતા� હશ, પણ આખી િજ�દગી એ ધ�ધા
                                                                                                                                        ે
                                                                                                              ે
           એનુ� એક ઉદાહરણ ýઈએ. ‘કોઈ તમને કહ� ક� આ કામ તારાથી નહીં   કરતા રજની સર વા�તિવક øવનમા� પોતે આવા ફા�કા નથી મારતા. જબરદ�ત   કરવાના�? અરે ભૈ, શા�િત રાખો ને. અને આઈ એમ �યોર ક� આપણા પસ�નલ
        થાય તો મૂ�ઝાવાનુ� નહીં. �ડો �ાસ લેવાનો અને કહી દેવાનુ� ક� મારે કરવુ�ય   લોકિ�યતા ધરાવતા રજનીકા�ત આજે નહીં તો કાલે એ��ટવ પોિલ�ટ�સમા�   ગોડ આવી શા�િત રાખવાનુ� કહ�તા જ હશ. વષ� પહ�લા મુ�બઈના એક ચચ�ની
                                                                                                                                    ે
                                                                                                                                            �
        નથી’- ફરીફરીને મારી પાસે આવેલુ� આ વા�ય વા�ચીને તમે એને સુિવચાર   ઝુકાવશે એવુ� વષ�થી કહ�વાતુ� હતુ� અને છ�વટ� ગયા �ડસે�બરના પહ�લા   બહાર એક સુિવચાર લખાયેલો, જે ખરેખર મને તો ‘સુ’ ક�ટ�ગરીનો લાગેલો-
                                                                �
        કહ�શો ક� ક�િવચાર?                                 સ�તાહમા એમણે કહી દીધુ� ક� હવે તો ‘Now or never’ ‘અભી નહીં તો કભી   ‘You don’t have to attend every argument you are invited to.’
                                                    ે
              �
          ડા�ા, ઉ�મી, દરેક ચેલે�જ ઉપાડી લેનારા� બહાદુરોને ખરાબ લાગશ,   નહીં અને વષ�ના �ત સુધીમા� પોતાની પોિલ�ટકલ પાટી�નુ� િવિધસર લો��ચ�ગ   સારી સલાહ છ�, એવી જ રીતે સુખશા�િતથી øવવુ� હોય તો øવનના દરેક
        કહ�શે ક� કોઈ પણ કામ શુ� કામ ન થાય?  Nothing is impossible. એનાથીયે   કરશે એવી ýહ�રાત પણ કરી દીધી. તિમલનાડ�ના રાજકારણમા� હલચલ મચી   તબ�� આપણને ફ�કાયેલા દરેક પડકાર �વીકારી લઈને લોહીલુહાણ થવાનીયે
        આગળ વધીને પેલુ� જૂનુ�-ýણીતુ� વા�ય ટા�કશે ક� ‘જવાબ છ� હા, બોલો હવે   ગઈ કારણ ક� આગામી મે મિહનામા અહી િવધાનસભાની ચૂ�ટણી છ�, પરંતુ   જ�રત નથી. હવે કહો, કોલમની શ�આતમા� કહ�લુ� વા�ય સુિવચાર કહ�વાય
                                                                                   ં
                                                                               �
        સવાલ શુ� છ�?’ આ લોકો સુપર�ટાર રજનીકા�તની ક�ટ�ગરીમા� આવે છ�, જેમના   પછી અચાનક આ સુપર�ટાર મા�દા પ�ા, હો��પટલાઇઝ થયા અને બહાર   ક� ક�િવચાર?
                                            �
                           ý�યુઆરી મા�મા 520 નવા ��દોને નાગ�રક�વ �દાન થયેલ ��                              બેટમø, ઇન �રયલ લાઇફ તારા નસીબમા� સરોજભાભીના હાથની રોટલી જ
                                                                                                           છ�, ઓક�? NSFW (Not Safe For Work)–કામ ઉપર ýવામા ýખમ છ�,
                                                                                                                                                 �
                                                                                                           યાને કોઈ એવી વેબસાઇટની િલ�ક જેમા� ભૂ�ડી તસવીરો અથવા ý�સ હોય જે
        ‘ýતી �યા ýપાન, બીએફએફ?’                                                                            તમારા શેઠ ýણે તો તમને તેની ઓ�ફસમા� બોલાવીને ધખે! અને આ જુઓ,
                                                                                                           ઇ�ટરનેટનો ýદુ! OTL! આનો મતલબ શુ�? સાહ�બ, OTLને કોઈ લખાણ
                                                                                                           સાથે સ�બ�ધ નથી, તે તો ‘િચ�’ છ�! ઓહ યસ, OTLને ધારીધારીને જુઓ તો
                                                                                                                                       �
                                                                                                           કોઈ માણસ પડખુ� ફરીને સૂતો છ�, યાચક મુ�ામા! O એટલે તે માણસનુ� માથુ�,
                                                                                                           T ની ઉપરની લીટી તે માણસની પીઠ અને Tની દા�ડી તે તેના હાથ અને L
          ન      વા વરસની મુબારકબાદી દેવા ગગનવાલાએ ધડધડતા િદલે                                             એટલે �ૂ�ટણથી વાળ�લા પગ!
                 અમુક ‘�ય��ત’ને લ�યુ� ‘સાલમુબારક, માય બીએફએફ(BFF)!
                                                                                                             એથીય વધુ મન�વી છ� (U) એટલે તને ભેટ��, (you=U), *$ એટલે
                 અને આવતા વષ� હમો ýપાનની �ટ�કટ કપાવતા છ�, તમો                                              �ટારબ�સ! અને  10Q = થ��યુ! ઔર 182 મી�સ ક� આઈ હ�ઇટ યુ! અને
        આવવાના� ક�?’                                                                                       ભમરાળ�� CU46 (See You For Sex) આપણે અગડમ બગડમ માટ� મળીશ,
                                                                                                                                                        ુ�
          સ�યોગથી તે ‘�ય��ત’ ફીમેલ હતા અને એમણે ઉ�ર વા�યો, હાલતા                                           યાહ?
                               �
        થાઓ, કોક બીએમએફ(BMF)ને હોધી લેવ ýપાન ýવા! હમોએ જણા�યુ�                                               ભાષા એટલે સતત વહ�તી, વહ�ણ બદલતી સ��ક�િતની નદી અને એક
        ક� ઇ�ટરનેટની બોલીમા� બીએફએફ(BFF) એટલે બે�ટ ���ડ ફોરએવર! ફીમેલ                                       રીતે જુઓ તો સમય સમયની દૈન�િદની. દરરોજ નવા શ�દો બનતા હોય
        ક� મેલ, નો પોબલેમ.                                                                                       છ� અને તેમા�થી ક�ટલાક øવે છ� ને ક�ટલાક મરણશરણ થાય છ�.
          ýક�, ‘�ય��ત’એ જે અથ� કા�ો તે બાબત ગગનવાલાને �લાઇટ ગુદગુદી                                   નીલે         ગયા વષ� અલબ� કોિવડ–19ને લગતા અઢળક જુમલા બ�યા
        તો થઈ, યુ ફોલો? અને તે ઉપરથી હમો ઇ�ટરનેટ બોલીમા� વપરાતા બીý                                                  ને ø�યા.
        ટ��કા�રોના િવચારે ચડી ગયા. યથા, BFFN(Best Friends For Now)                                   ગગન                દર નવા વષ� િમ�રયમ વે�સટર �ડ�શનરી તેમજ બીø
        હાલ પૂરતા બે�ટ ���ડ, BFFTTE (Best Friends Forever Til The End)                                                મોભાદાર �ડ�શનેરીઓ નવા નવા શ�દોને આવકાર
        સદાકાળના બે�ટ���ડ, BFFW (Best Friends Forever Work) ખાલી                                      ક� તલે          આપે છ� અને આ ý�યુઆરી માસમા તેવા 520 નવા
                                                                                                                                              �
        ઓ�ફસના બે�ટ ���ડ, BGF (Best GirlFriend) બે�ટ ગલ����ડ, FOAF                                                   શ�દોને નાગ�રક�વ �દાન થયેલ છ�. તેમા�ના ક�ટલાક
        (Friend Of A Friend) ���ડના ���ડ!                                                            મધુ રાય         રિસક પદો:  BIPOC (Black, Indigenous, People
          આ ઉપરા�ત િવધિવધ વેબસાઇટો ઉપરથી સેલારા મારતા મારતા અમે                                                    of Color) ગોરા િસવાયની �ý; આ વખતે ચૂ�ટાયેલા  �
             �
        તારવેલા ક�ટલા�ક ર�નો: ELI5 (Explain Like I’m 5)– યાને ýણે ક� હ�� પા�ચ                                    અમે�રકાના� �થમ મિહલા વાઈસ �ેિસડ��ટ કમલા હ��રસના પિત
        વરસનુ� બાળક હો� એમ સમýવો મને; IIRC (If I Recall Correctly)–                                         માટ� વપરાશે Second Gentleman. અને �તે,  ગગનવાલાને સહ�જ
        ý હ�� ભૂલતો ન હો� તો! અને  TIL (Today I Learned)–મને આજે જ                                         ગલીગલી થાય તેવા બીý બેએક રસઝરતા જુમલા છ�, Sapiosexual:
        ખબર પડી.                                                                                           (sexual or romantic attraction to highly intelligent people)
          IMHO (In My Humble Opinion)–મારા ન� અભ�ાય મુજબ,                                                  અ�ય�ત બુિ�શાળી લોકો ��યે આસ�ત થવુ� તે; અને Silver fox: (an
        જેમક� ‘મારા ન� અિભ�ાય મુજબ તારુ� મોઢ�� ગ�ધાય છ�, કોક બીø પાસે                                      attractive middle-aged man having mostly gray or white
                                            ુ�
        ý!’ અથવા TBH (To Be Honest) મતલબ ક� સાચ કહ�� તો, જેમક�   Opinion) મારા મ�ત�ય મુજબ.                 hair), સફ�દ ક�શરાિશ મ��ડત આધેડવયનો માડ�. BTW કોઈ ýપાન જવા
        સાચ કહ�� તો મને િ�ય�કા બેટર લાગી! IMCO (In My Considered   IRL (In real life)– યાને વા�તવમા, જેમક� િ�ય�કાના� સપના� રહ�વા દે   ક��પની આપે ક� ગગનવાલાને? જય સામુરાઈ! �
                                                                                  �
           ુ�
   9   10   11   12   13   14   15   16   17   18   19