Page 11 - DIVYA BHASKAR 061722
P. 11

Friday, January 7, 2022










                                                                                           �
                                          મનુ�યને સ�વે�નશીલતા �ા�ત થાય એ ��રી છ�. �મ િવનાની સ�વે�નશીલતા ચાલે,
                         પરંતુ સ�વે�નશીલતા િવનાનો ���� નહીં ચાલે. આ વાત ઝટ નથી સમýતી. એ સમýશે  પછી �મ�નુ� ઇમારતીકરણ બ�� થશે

                             �
                �મ નામના કોિહનૂરની સૌથી નøક






            ઊગેલી બાબત એટલે સ�વે�નશીલતા!









                                                                                                                       બ�દૂકધારી  પાસે  પણ  ý  સ�વેદનશીલતા  હોય,  તો
          ત     મે એક હýર વાર મ�િદરે ýવ, એક લાખ વાર મ��જદે ýવ                                                          તેનો  આદર  થવો  ýઇએ.  એની  લાઠી  પણ  �યારેક
                અને એક કરોડ વાર દેવળ� ýવ, પરંતુ �યા� સુધી તમને
                સ�વેદનશીલતાથી છલકાતુ� �દય �ા�ત ન થાય �યા  �                                                             ‘અકરુણાવાન’ હોઇ શક� છ�! િવનોબાøની પદયા�ા
        સુધી તમને ˜Ÿɑ નામનો કોિહનૂર �ા�ત નહીં થાય. મ�િદર,                                                               ગુજરાતમા�  �વેશી  પછી  એમના  �વચનમા�  શ�દો
        મ��જદ અને ચચ�ના �ટાફ�રા ફોગટ છ� કારણ ક�                                                                         સ�ભળાયા હતા : ‘હમકો બેબ�દૂક સમાજ કી રચના
        ભગવાન ઇમારતનો મોહતાજ નથી, મહોબતનો                                                                               કરની પડ�ગી.’ આવો બ�દૂકિવહીન સમાજ આપોઆપ
        કીિમયાગર છ�. ધમ�ગુરુઓ આવી વાત તમને કદી                                                                          સ�વેદનશીલ સમાજ બની ýય ખરો? પછી પુ�વધૂનુ�
        નહીં કરે. એમ કરે તો તેઓ જ�ર ભૂખે મરે.                                                                           લોહી પીનારી સાસુઓનુ� શુ� થશે? િપયરમા� ઝઘડાના�
        સ�વેદનશીલ  �દય  મનુ�યની  સૌથી  નાજુક                                                         એચ. ø. વે�સ      વાવેતર કરનારી નણ�દોનુ� શુ� થશે? સ�વેદનિવહીનતા
        અમીરાત છ�. કોઇ મીરા�, કોઇ રાિબયા ક� કોઇ                                                                      ક�વળ તલવાર ક� ખ�જરથી જ �ગટ નથી થતી. દહ�જની �થા
        રેહાના (તૈયબø)ને જ એવી અમીરાત �ા�ત                                                                        સ�વેદનશૂ�યતાનો રોકડો નમૂનો છ�. દહ�જ��યુ માટ� તલવાર,ખ�જર
        થઇ શક�, અ�યને નહીં.                                                                                  ક� ઝેરની જ�ર નથી પડતી. દહ�જ��યુ એટલે દહ�જના લોભને કારણે થતુ�
          ટીવી  પર  સમાચાર  હતા.  અમરીન                                                                    ક�યાનુ� ��યુ. સતી�થાને કારણે કોઇ પુરુષને તમે ‘સતો’ થનારો ý�યો છ�?
        ભ�  નામની  ટીવી  કલાકારની  હ�યા                                                                    વાત સાવ સાચી ક� મનુ�યને સ�વેદનશીલતા �ા�ત થાય એ જ�રી છ�. ધમ�
        આત�કવાદીઓએ કરી. એ સુ�દર ��ીની                                                                      િવનાની સ�વેદનશીલતા ચાલ, પરંતુ સ�વેદનશીલતા િવનાનો ˜Ÿɑ નહીં ચાલ.
                                                                                                                            ે
                                                                                                                                                        ે
        અટક ભ� નહીં પણ ‘ભટ’ હતી. કદાચ                                                                      આ વાત ઝટ નથી સમýતી. એ સમýશે પછી ધમ�નુ� ઇમારતીકરણ બ�ધ થશે.
        મૂળ�  એ  �ા�ણક�યા  પણ  હોઇ  શક�.                                                                   એવુ� બને તે ýઇને મરવાનુ� હવે શ�ય નથી જણાતુ�. ઘરના� �ાર ખૂલે તે માટ�
                                                                                                                   ે
        આ ‘ભટ’ અટક ધરાવનારા કા�મીરીઓ                                                                       હથોડો ચાલ, પરંતુ �દયના� �ારા ખૂલે તે માટ� તો મોરપીંછ વધારે ઉપકારક
        ધમા�તરને  કારણે  પોતાની  અસલી  અટક                                                                 ગણાય. મોરપીંછ તો કોમળતાનુ� કા�ય છ� અને ક��ણનુ� �ેમશ�� છ�. મોરપીંછ
        કાયમ  રાખીને  હરતા�-ફરતા�  મુસલમાનો                                                                સાથે રાધાની સ�વેદનશીલતા ýડાયેલી છ�.
        છ�. ટીવી પર અમરીનનો શોક��ત પ�રવાર                                                                    દુય�ધનને આવી ગા�ડીઘેલી વાતોમા� શી સમજ પડ�? િ�ટનના ઇિતહાસમા  �
        બતાવવામા આવે છ�. એમા� ��ીઓને હ�યા�ફાટ                                                                    એક યુ�નો ઉ�લેખ ýણીતો છ� : ‘ગુલાબોનો િવ�હ’ (Battle
               �
        રુદન કરતી ��ીઓ વ�ે અમરીનની માતા બેઠી                                                                     of Roses). સમ� ��વી પર િવચારોનુ� �ંદાવન રચાય એ શુ�
        છ�. એ માતા �ચા અવાજે ક�ટલાક ન સમø શકાય                                                                   શ�ય છ�? આ કોલમ એવી શ�યતાની શોધમા� જ ચાલતી રહ�શે.
        તેવા શ�દોમા� દીકરીને યાદ કરીને મોટા અવાજે પોતાનુ�                                                        ગુલાબને કારણે પણ મનુ�ય લડી શક�? ધમ�શૂ�ય સમાજ સુખી જ
        દુ:ખ ઠાલવી રહી છ�. થોડોક સમય વીતે છ� અને અમરીનના                                                         હોય એવા �મમા� રહ�વા જેવુ� નથી. ચીનમા� ‘ક�ચરલ રેવો�યુશન’
        અ�બાýન થોડાક શ�દો મા�ડ ઉ��ગારે છ� : ‘યહ આત�કવાદ હ� ઔર                                                    પૂરુ� થયુ� પછીના� વષ�મા એક પછી એક મ�િદરોનુ� િનમા�ણ શ� થઇ
                                                                                                                               �
        ક�છ નહીં. મુસલમાન મુસલમાન કો માર રહા હ�’ મારી �ખમા�થી �સુ                                                ગયેલુ�! તાઇવાનના ટાપુ પરથી પાછા ફરેલા ચીની નાગ�રકોએ
                                                                                                                               �
                                                                                                                          �
        વહી ર�ા� છ�. અમરીનમા� મને મારી દીકરી દેખાય છ�. ક��ફનમા� કોઇ શહીદ                                         ક��યુિશયસના તૂટ�લા મ�િદરોનુ� નવિનમા�ણ શ� કરી દીધુ� હતુ�.
        જવાનને િવદાય અપાય �યારે પણ બે હાથ ýડીને નમ�કાર કરવાનુ� અચૂક                                              રિશયન �ા�િત પછી ધીમે ધીમે લોકો છાના�માના� ચચ�મા� જતા� થયેલા!
                                                                                                                                                        �
        બનતુ� રહ� છ�. શહાદતના મૂળમા પણ અકરુણા અને િહ�સા રહ�લી હોય છ�.                                            આજે પણ રિશયામા orthodox ચચ� øવતા� થયા� છ� અને ધમધોકાર
                                                                                                                             �
                            �
                                                                                                                    ે
        શહાદત સાિબત કરે છ� ક� માનવીને øવનનુ� મૂ�ય નથી સમýયુ�.                                                    ચાલ છ�. કદાચ મનુ�યને પણ ધમ� િવના નથી સોરવતુ�! એચ. ø.
        જે ધમ� આવી કતલને સહન કરી શક� એ ‘ધમ�’ કહ�વાય ખરો?                                                         વે�સ સમાજવાદી િવચારધારામા માનતો હતો અને લગભગ ના��તક
                                                                                                                                   �
        અમરીનનો ગુનો શુ� હતો? એણે પા�ના અિભનય વખતે                                                               હતો. એના યાદગાર શ�દો બે વાર સા�ભળવા જેવા છ�.
        નાચવુ� પડતુ� હતુ�. ��ય તો ઇ�લામિવરોધી ઘટના ગણાય   િવચારોના   અમરીન ભટ                                                      }}}
        તેથી અમરીનની હ�યા ધમા�નુક�લ ગણાય ને! એક બાજુ                                                                         પાઘડીનો વળ છ�ડ�
        પાયાિવહીન મા�યતા અને બીø બાજુ રોકડ�� ��યુ!   �ં�ાવનમા�
        ઇ�લામ �વ�થ બને પછી જ કદાચ ��વી પર શા�િતની                  મોટરબાઇક પર બે પુરુષો પહ�ચી ગયા અને બો�યા : અમે બે   ��ય� નામની નસ� દદી�ની પાસે આવીન ે
        શ�આત થશે. ‘આરબ ����ગ’ની શ�આત થઇ �યારે   ગુણવ�ત શાહ        િમિનટમા� તારુ� માથુ� ધડથી જુદુ� કરવા માટ� આ�યા છીએ. તરત       કહ� ��:
        ખાસી આશા જ�મી હતી, પરંતુ એ �ા�િત િન�ફળ ગઇ                 જ એ સુ�દર ��ીને ઘસડીને ઘરની બહાર ર�તા પર લઇ જવામા  �     હ� મારા ��ય બાળક!
        �યારે િનરાશા જ િનરાશા! �ુિનિશયામા �ા�િતનો �ારંભ          આવી અને તલવાર �ારા એનુ� ડોક�� કપાઇ ýય તેવી �ણ આવી          તારા� બ�ા� રમક�ા�
                                �
        થયા પછી એ વાત દુિનયામા વાઇરલ થઇ પણ કમનસીબે             પહ�ચી. પેલી કલાકાર ��ી ગભરાઇ ગઇ અને બે પુરુષોને કાલાવાલા    �કઠા કરીને બરાબર
                          �
                                                                                                                               �
                                                                          ે
        એનુ� અકાળ ��યુ થયુ�.                               કરવા લાગી : ‘અ�લાહન ખાતર મારી િવનવણી સા�ભળો. તલવારથી મારુ�          ગોઠવી દે.
          સ�વેદનહીન મનુ�ય કદી પણ ‘ધાિમ�ક’ ન હોઇ શક�. આત�કવાદી કદી   ડોક�� ઉડાવી દેવાને બદલે મને ગોળી મારીને પૂરી કરો.’ આત�કવાદીઓએ   હવે તારો સૂવાનો સમય થઇ ગયો ��!
        ધમ��ેમી ન હોઇ શક�. �વાત ખીણ પા�ક�તાનમા� આવેલો એક એવો િવ�તાર   ‘કરુણા’ બતાવી અને એ કલાકારની ઇ�છા �માણે બ�દૂકની ગોળીથી એ                 - એચ. ø. વે�સ
                                             �
        છ�, જેનો ýટો દુિનયામા �યા�ય જડ� તેમ નથી. એ િવ�તારમા આવેલા એક   ��ીને ખતમ કરી નાખી. કોણ કહ� છ� ક� આત�કવાદીઓ પાસે કરુણા નથી   ન��: એચ. ø. વે�સની નવલકથા, ‘The Invisible man’ પરથી એક �લોક-બ�ટર
                       �
        ઘરમા� રહ�નારી મુસલમાન યુવતી ડ��સર હતી. એટલુ� જ નહીં, એ ડ���સ�ગના   હોતી??? આખરે ધમ�નો પાયો ઉ� ક�ાના િવચારોનો જ હોઇ શક�. સનાતન   �ફ�મ તૈયાર થયેલી, જેનુ� નામ હતુ�: ‘Mr. India,’ એમા� અિનલ કપૂર અને �ીદેવી સાથે
        વગ� �ારા અ�ય યુવતીઓને ��યકલા શીખવી રહી હતી. આત�કવાદીઓએ   ધમ�ની સનાતનતામા સનાતન િવચારો જ હોઇ શક�. પ�રણામે એ ધમ� અનેક   હતા. એચ. ø. વે�સના આખરી શ�દો ક�વા હતા? સા�ભળો :
                                                                      �
                                                                                                             �
        એને ચેતવણી પહ�ચાડી ક� ��ય ઇ�લામમા હરામ છ�, તેથી વગ� ચલાવવાન  ુ�  આ�મણો અને આપિ�ઓ સામે ટકી શ�યો છ�. િહ�દુઓને િવચારમા ��ા   એચ. ø. વે�સને નસ� ઇ�જે�શન આ�યુ� �યારે આ મહાન લેખક� એ નસ�ને ક�ુ�: ‘Go
                                                                                                   �
                                 �
                                ુ
        બ�ધ કરો, વરના… એ યુવતીએ વગ� ચાલ રા�યા. એક િદવસ એના ઘર પાસે   હોવી ýઇએ.                             away. I am all right.’ આ તેમણે ઉ�ારેલા આખરી શ�દો હતા.
   6   7   8   9   10   11   12   13   14   15   16