Page 11 - DIVYA BHASKAR 030422
P. 11

Friday, March 4, 2022










           ���ક�ાઇ 2002ના વ�� પછી  નરે�� મોદીની સામ પડનારા િવચારવ�ત સા�યવાદી હતા. ýણી રાખવા જેવુ� છ� ક�  એમ. એન. રોય
                                                                 ે
          જેવા �ચી ક�ાના ‘Radical Humanism’ જેવી િવચારધારાના �ણેતા એમ. એન. રોય ખુદ સરદારના િન��ાવ�ત ���સક હતા


                     કોઇ િન��ાવ�ત સા�યવાદી વળી






                  સરદાર પ���ની ���સા કરે ખરો?










                                    �
          બ     ટ�ક વોરા ગુજરાત િવધાનસભામા ચૂ�ટાયેલા એકમા� સા�યવાદી
                િબરાદર હતા. તે િદવસોમા� અને આજે પણ કોઇ સા�યવાદી
                                         ે
                સરદાર પટ�લ માટ� હકારા�મક વલણ બતાવ એ લગભગ અશ�ય
        બાબત ગણાય. બટ�કભાઇ 2002ના વષ� પછી  નરે�� મોદીની સામે પડનારા
        િવચારવ�ત સા�યવાદી હતા. ýણી રાખવા જેવુ� છ� ક�  એમ. એન. રોય જેવા
        �ચી ક�ાના ‘Radical Humanism’ જેવી િવચારધારાના �ણેતા એમ. એન.
        રોય ખુદ સરદારના િન�ઠાવ�ત �શ�સક હતા અને વળી પ��ડત નેહરુના ટીકાકાર
        હતા.
                                                 �
          બટ�કભાઇ વહ�લા ગયા. તેઓ ઘરે મળવા આ�યા �યારે વાતવાતમા એમ.
        એન. રોયે સરદાર પટ�લની �શ�સા જે શ�દોમા� કરી હતી, તે અિધક�ત શ�દો મ�
        બટ�કભાઇને મારા પુ�તકમા�થી વા�ચી સ�ભળા�યા હતા. એ શ�દો સા�ભળીને
        બટ�કભાઇના આ�ય�નો પાર ન ર�ો. એમના મુખમા�થી શ�દો
        નીકળી પ�ા : ‘Oh my God!’
          ગુજરાતમા� સ��િવચાર પ�રવાર જેવી િવિશ�ટ સ��થા
                   ે
        આજે  પણ  ચાલ  છ�.  લોકસેવક  હ�રભાઇ  પ�ચાલ  એ   િવચારોના
        સ��થાના �ણેતા હતા. એ સ��થાએ પોતાના તરફથી   ��દાવનમા�
        ‘સુિવચાર’ સામિયક તરફથી ‘સરદાર પટ�લ િવશેષા�ક’
        વષ� પહ�લા �ગટ કય� હતો અને એવુ� ���ટવ�ત સ�પાદન
               �
        સ��ગત બટ�કભાઇ વોરાએ કયુ� હતુ�. બટ�કભાઇએ સ�પાદન   ગુણવ�ત શાહ
        કરવામા� ખૂબ કાળø રાખી હતી. આજે તો પાના� પીળા� પડી
        ગયા� છ�, પરંતુ ક�ટલીક વાતો લુ�ત થાય તે પહ�લા જળવાઇ ýય
                                     �
                 ં
        એ હ�તુથી અહી �ગટ કરી છ�. બટ�કભાઇ મા�સ�વાદી હતા અને તોય
        ખુ�લા મનના હતા.
          બીý એક અપવાદ પણ મને જ�ો છ� અને એ છ� ધવલ મહ�તા. સૌથી મોટો
        અપવાદ આ બાબત લોડ� ભીખુ પારેખને ગણાવી શકાય. તેઓ મા�સ�વાદી
                    ે
                          �
        ભૂિમકા ધરાવતા હોવા છતા �ધાનમ��ી નરે�� મોદી �ગે પણ િબલક�લ
        તટ�થપણે અને અનેકા�તવાદી ���ટએ નરે�� મોદીને મૂલવી શક� છ� એવો મારો
        અનુભવ છ�.
                                                                                                                                               ગીતા (18-78)
                                                                     ે
          બટ�કભાઇ સાથેનો મારો સ�બ�ધ મધુર હતો. િવશેષ �કમા� ક�ટલીક વાતો   પણ એક કારણ હશ.    �  (િવશેષા�ક : પાન-29)                           અિભનવ �યોિત��રો,
        એવી પણ છ�, જે ઝાઝી ýણીતી નથી. સા�ભળો:
                                                              લ�કરી પગલા� લેવાયા તેમા� સરદારના� િસ�ા�ત, ��તા અને વહીવટી
        1    સરદાર સાહ�બે 11મી ફ��ુઆરીએ ભ�ચ ખાતે (લડતના િદવસોમા�)  5 કાય�ક�શળતાના પણ દશ�ન થયેલા. શેખ અ�દુ�લા પણ �ભાિવત           (Builders of Modern India 1986,
                                                                                   �
                                                                        �
                                                          થયેલા.
                                                                                                (પાન-29)
                                                                                                                                      ભારતીય િવ�ાભવન, મુ�બઇ)
             એક �વચન કરેલુ�. તેમના �વચનના શ�દો હતા : ‘જગતે ન ýયેલુ�
        અને ધાિમ�ક શા��ોનો ઉપયોગ થવાનો છ�, બીø તરફ આસુરી શ��તનો  6  (દેહિવલય  બાદ)  બીજે  િદવસે  ગા�ધીøની  �િતમ  યા�ામા  �  છ�. �કશોરલાલ મશ�વાળાનો સમ�ોકી અનુવાદ :   ે
        હોય એવુ� ધમ�યુ� હવે શ� થાય છ�. એક તરફ બધી સાિ�વક શ��તનો સ��હ
                                                                                                             આવા� વચનો ભગવ�� ગીતાના �િતમ �ોકમા� સ�જય �તરા��ને સ�ભળાવ
                                                               વ�લભભાઇ ગ�ભીર અને ઉદાસ ચહ�રે લ�રીમા� બેઠા હતા. રાજઘાટ
        સ��હ.’                                  (ભ�ચ)     પર િચતા સળગાવવાની તૈયારી ચાલતી હતી �યારે મનુ ગા�ધી સરદારના       �ય�� યો�ે�ર �ી����
            વ��ભભ��ન� ���ો : ‘સાબરમતીમા બેઠો બેઠો મૂઠી હાડકા�નો   ખોળામા માથુ� નાખીને ખૂબ ર�ા�, પછી તેમણે �યારે માથુ� �ચુ� કરીને ýયુ�,   �ય�� �નુ��ર અજુ�ન,
                                                               �
                                     �
                                                                                                                                 ે
        2 માણસ ર��ટયો ફ�રવી સરકારને હલાવી ર�ો છ� એ એક કૌતુક છ�. એણે   તો સરદાર એકાએક �� થઇ ગયા હતા!’ (પાન-33)               �ય�� વસ જય ��ય�
                                                                      ે
        તમારા પર મદાર બા�ધેલી છ�. તમે શુ� કરવાના છો? આજ સુધીનો ઉપદેશ   બ���ભ�� ન�� �� :                                      ને ���ર નીિતયે.
        ઝી�યો છ� તેની �ક�મત થવાની છ�.’          (ભ�ચ)       ‘તેમના (સરદાર સાહ�બના) અવસાન પછી એક સમયની િવશાળ સ�ાનુ�                         (સ��ક�તમા� રચનાકાર)
            1948ના ફ��ુઆરીની 20મીએ જૂનાગ�મા� રીતસર લોકમત લેવાયો.   �પા�તર અમદાવાદમા� એક ઓરડાના િનવાસ�થાનમા થઇ ગયુ� હતુ�, જે                – ભ�����ર પુરોિહત
                                                                                           �
        3 201457 જેટલા ન�ધાયેલા મતદારોમા�થી 190870 લોકોએ મતદાન   અપાટ�મે�ટને બદલે એક �કારનુ� ‘��ટક’ હતુ�, જેમા� મિણબહ�ન ર�ા� અને વષ�   ન�� : �યારે �યારે કોઇ યુગપુરુષ અવતરે �યારે કાયમ બનતુ� આ�યુ� છ�. રામ�વની
        કયુ�. તેમા� પા�ક�તાનની તરફ�ણમા� 91 મત પ�ા અને માણાવદર, મા�ગરોળ   1889મા� અવસાન પા�યા. સાદગી અને આ�મબિલદાનની મા�ા એ ઓરડાના   સાથોસાથ લ�મણ�વ ýવા મળ� છ� અને ક��ણ�વની સાથોસાથ અજુન��વ ýવા મળ�
                                                                        �
        તથા બાબ�રયાવાડના મતોમા�થી પા�ક�તાનની તરફ�ણમા� મા� 39 મત પ�ા.   કદમા� દેખાતી હતી. તેમને (મિણબહ�નને) �ગત ક� પોતાના� કૌટ��િબક સુખ ક�   છ�. લગભગ એ જ રીતે આપણા યુગમા�  મોહન�વ સાથે વ�લભ�વ ýવા મ�યુ�.
                                                          સ�િ� માટ� કશી જ મનોકામના ન હતી.’ �
                                        (િવશેષા�ક પાન -20)
                                                                                                            જૈનદશ�નના �ડા અ�યાસી એવા પ��ડત બેચરદાસ દોશીએ ‘�ી વ�લભવણ�નાદશક�’
        4     ઓ�ટોબરની 23મીએ પ��ડતøના િનવાસ�થાન અ�ય�ત મહ�વની                   }}}                          �તો�મા દશ �ોકો અધ�માગધી ભાષામા લ�યા હતા. તેમા�ના એક �ોકમા� લ�યુ� હતુ�
                                          ે
                                                                                                                �
                                                                                                                                 �
              બેઠક મળી. તેમા� શેખ અ�દુ�લા, વ�લભભાઇ, મેનન, મહાજન
                                                                                                              : ‘જે વ�લભભાઇ ખેડ�તોના સાથ�વાહ છ�, ગા�ધીøના પ�ને શોભાવનારા છ�, તેમની
        બ�ા (કા�મીરના નાયબ વડા�ધાન) હાજર હતા. શેખ અને મહાજન             પાઘડીનો વળ છ�ડ�                       અમે �તુિત કરીએ છીએ.’ ગીતાનો આ �મરણીય �ોક સુ�દર િવિનયોગ પા�યો! મુ.
                                                �
        ભારતની મદદ માગતા હતા. કા�મીર માટ� �ગત લાગણી હોવા છતા પોતાના   �� ��ग���र� गांधी: ������ धुराधर:।                                ભાઇશ�કર પુરોિહતનો આભાર.
        �વભાવને કારણે નેહરુ િ�ધા અનુભવતા હતા, જેમા� લોડ� માઉ�ટબેટનનુ� વલણ   �� �ी������ �����ु��ा �ी��������।।
   6   7   8   9   10   11   12   13   14   15   16