Page 14 - DIVYA BHASKAR 010821
P. 14

Friday, January 8, 2021   |  14




               ખયાલ નામની ખૂબસૂરત યુવતીના    ક�છ તો મ�બૂ�રયા� રહી હ�ગી,
            આગમન સાથ ભવાની તળાવ ýણ ક�
                       ે
                                      ે
              તાપ�ં બની ગયુ�! ખયાલના� પૂણ�પણે
        ખીલેલા� સ��ય�ની ��મા �નારની �ખ વા��   યૂ� કોઇ બેવફા નહીં હોતા
           મનમા અન પછી તનબ�નમા �સરી ગઇ
                                �
                   ે
               �
                                                               �
         િશ     યાળાની  સવાર  હતી.  ગ�યા�ગા��ા  સહ�જ ધીમો પ�ો. અવાજમા ઉમળકો ઠાલવીને એણે   સાથે વાતચીતનો દોર ક�વી રીતે લ�બાવવો એની યોજના
                નાગ�રકોે મોિન�ગ વોક કરવા નીક�યા
                                             ક�ુ�, ‘હાય, ગુડ મોિન�ગ!’
                                                                                  એ સપનામા� ઘડતો ર�ો.
                હતા. ભવાની તળાવ ફરતે ચ�ર મારી   ખયાલને આ ગ�યુ� તો નહીં; કોઇ સાવ અપ�રચીત   ખયાલ પણ આખો િદવસ રિવના િવચારોમા� જ
        ર�ા હતા. �વેટર, શૉલ અને વા�દરાટોપીના� આવરણો   પુરુષ આવી રીતે એની સાથે વાત કરવાનો �ય�ન કરે   રોકાયેલી રહી પણ એના િવચારોનુ� કારણ સાવ અલગ
        નીચે બધા�ની કાયા થરથરતી હતી.અચાનક વાતાવરણમા�   એનો અથ� શુ� હોય તે સમજવા જેટલી ચાલાકી એનામા�   હતુ�. એ એવો ર�તો શોધી રહી હતી જેનાથી રિવને
        ગરમાટો  આવી  ગયો.  ખયાલ  નામની  ખૂબસૂરત   હતી. પરંતુ રિવએ કરેલી હરકત ત�ન  ફોમ�લ કહી   આગળ  વધતો  અટકાવી  શકાય.  ખયાલ  પોતાના�
        યુવતીના આગમન સાથે ભવાની તળાવ ýણે ક� તાપ�ં   શકાય તેવી હતી. એટલે ખયાલ કહ�વુ� પ�ુ�, ‘ગુડ   લ�નøવનથી પૂરેપૂરી સુખી અને સ�તુ�ટ હતી. એનો
                                                                  ે
                                                                                                    �
                     �
        બની ગયુ�! ખયાલના સ�દય�ની ઉ�મા ýનારની �ખ   મોિન�ગ!’ �ખ અને કાન બ�નેને ���ત મળી   પિત  ખ�જન  દેખાવમા  ઠીકઠાક  હતો  પણ  એ
        વાટ� મનમા� અને પછી તનબદનમા� �સરી ગઇ. એમા�   ગઇ.  એટલે  રિવએ  ફરી  પાછી  રફતાર     ખયાલની ખૂબ સારી સ�ભાળ રાખતો હતો.   તસવીર �તીકા�મક છ�
        પણ રિવની તો હાલત બગડી ગઇ. એનુ� કારણ સમø   પકડી લીધી. દોડવાનો વધુ એક રાઉ�ડ           સારી રીતે øવી શકાય એટલુ� એ કમાઇ
        શકાય તેવુ� હતુ�. મોટા ભાગના મોિન�ગ વોકસ� મોટી   પૂરો કરીને રિવ ફરીથી ધીમો પ�ો.   રણમા�   લેતો હતો. પોતાની માિલકીનુ� નાનુ�
        �મરના હતા. રિવ યુવાન હતો. આજકાલના યુવાનો   ખયાલની પાસે જઇને પૂછવા લા�યો,             પણ સુિવધાસભર મકાન હતુ�. સેક�ડ
        મોિન�ગ ક� ઇવિન�ગ વોક કરતા� øમમા� જવાનુ� વધારે   ‘ગઇકાલથી જ તમે શ� કયુ�, નહીં?   ખી�યુ� ગુલાબ  હ��ડ કાર હતી. ખયાલની ખૂબસૂરત   �ીý િદવસની સવારે મોિન�ગ વોક માટ� ઘરમા�થી
        પસ�દ કરે છ�. રિવ એમા� અપવાદ હતો. એની ઇ�છા   હવે તો રોજ આવશો ને?’ ખયાલને               કાયાની સýવટ માટ� એ પૂરતા પૈસા   નીકળતી વખતે ખયાલ મન મ�મ કરી લીધુ�: ‘આજે
                                                                                                                                      ે
        CRPFમા� ભરતી થવાની હતી. એના માટ� �ફટનેસ ટ��ટ   આ સાવ અý�યા જુવાિનયાની આ   ડૉ. શરદ ઠાકર  આપી રાખતો હતો. િપય�રયા� માટ�   તો એને કહી જ દેવુ� છ� ક�…’આજે રિવએ નવો દાવ
        આપવાનો હતો. રિવ રોજ સવારે પા�ચ �ક. મી.નુ�   �કારની �ુર�ત જરા પણ પસ�દ આવી             છ�ટથી  �િપયા  ખચ�વા  આ  બધા�ની   ખે�યો હતો. આજે એણે �ધી િદશામા દોડવાનુ� પસ�દ
                                                                                                                                               �
        ýિગ�ગ અને બીý પા�ચ �ક. મી.નુ� વો�ક�ગ કરવા માટ�   ન હતી. પણ એ કરે શુ�? રિવ એવા       ખ�જને છ�ટ આપી રાખી હતી.     કયુ� હતુ�.  દૂરથી ચાલી આવતી ખયાલને ýઇને તે એના
        આવતો હતો. આજે એનુ� ભા�ય ઊઘડી ગયુ�. �થમ   સહજ ��ો પૂછતો હતો ક� એનુ� અપમાન            પા�ચ  વષ�ના�  લ�નøવનમા�  ઘરને   માગ�મા� જ અવરોધ બનીને ઊભો રહી ગયો. હા�ફતા
        િદવસ તો ને�પાનમા� જ વીતી ગયો. પણ રિવની   કરવુ� યો�ય લાગતુ� ન હતુ�. એણે જવાબ આપવો   �ક�લોલતુ� રાખવા માટ� �ણ વષ�ની એક ઢીંગલી   હા�ફતા� એણે બોલવાનુ� શ� કયુ�, ‘હાય, ગુડ મોિન�ગ!
        લાગણી �ષાની ન હતી, �ુધાની હતી. આખા િદવસના   જ પ�ો, ‘હા.’ રિવને માન-અપમાનની કોઇ પરવા ન   પણ  હાજર  હતી.  એક  સુશીલ,  સ��કારી,  ઘરર�ખુ   આજે િપ�ક �વેટરમા�… યુ આર લુ�ક�ગ �ેટ. મારુ� નામ
                                                                                                       �
        આયોજન પછી એણે િવચારી લીધુ� ક� બીý િદવસે શુ�   હતી. મનમા� બબ�ો પણ ખરો: ‘�પાળી કાયા અને �પા   �િહણી માટ� સુખની �યા�યામા આનાથી વધારે શુ�   રિવ છ�. તમે ફ�સબુક પર છો? તમારુ� નામ જણાવો તો હ��
        કરવુ�? લાખ ટકાનો સવાલ એક જ હતો: બીý િદવસે એ   જેવો મીઠો રણકો.’ ýિગ�ગ પતાવીને રિવ ઘરે પહ��યો.   હોઇ શક�? ખયાલને પોતાના આ કાચઘરમા� �યા�ય   ���ડ �ર�વે�ટ મોકલુ�.’ ખયાલ નાક Óંગરાવીને સ�ભળાવી
                                                                                                                                         ે
        આવશે ક� નહીં? બીý િદવસે પણ ખયાલ આવી. આજે   30-40 સેક�ડની વાતચીત વાગોળવામા એનો આખો   નાનીસરખી પણ િતરાડ પડવા દેવાની ઇ�છા ન હતી.   દીધુ�, ‘હ�� તો નથી પણ મારા હસબ�ડ ફ�સબુક પર છ�. કહો
                                                                      �
        રિવ સફ�દ ટી-શટ�, સફ�દ શો�સ� અને સફ�દ શૂ�મા� હતો.   િદવસ પસાર થઇ ગયો. આવી ખૂબસૂરત યુવતી એણે   એમા� આ રિવ નામનો હ��ડસમ યુવાન આકષ�ણનુ�   તો એમનુ� નામ આપુ�.’‘ડો�ટ ટ�લ મી ધેટ યુ આર મે�રડ.
                                                                ે
        ં એ હ��ડસમ લાગી ર�ો હતો. દોડતા� દોડતા� એની નજર   આજ સુધી ýઇ ન હતી. રા� �ઘમા� પણ રિવને આ   ઓýર લઇને ખયાલના સ�સારની દીવાલને ચૂરચૂર કરી   હ�� માનતો જ નથી. તમારા જેવી સુ�દર છોકરી મને મ�યા  �
        ખયાલ પર પડી. એની પાસેથી પસાર થતી વખતે રિવ   �ીમ ગલ�ના� જ સપના� આવતા� ર�ા�. આવતીકાલે એની   નાખવા ત�પર થયો હતો.                    (�ન����ાન પાના ન�.19)
   9   10   11   12   13   14   15   16   17   18   19