Page 6 - DIVYA BHASKAR 012822
P. 6

¾ }ગુજરાત                                                                                                   Friday, January 28, 2022        6



                                                                         �
              બ�ે��ી પાલના ને��વમા                                                                  ખોડલધામ પ�ચવષી�ય મહો�સવ


         મિહલાઓ પવ�તારોહ� કરશે




        { 50 વષ�ની 10 ��ીઓ  ટાઇગર િહલ સર
                           ે
        કરશે, પાલનપુરના ચૌલાબા પણ �ડાશે
                   �ા�કર �ય�ઝ | પાલનપુર
        પાલનપુર તાલુકાના રતનપુર લોક િનક�તન સ��થાના
        �થાપક  �વ.  હ�રિસ�હ  ચાવડાની  પુ�વધૂ  ચૌલાબા
        ýગીરદારે 1997મા� અ�ણાચલથી િસયાચીન �લેશીયર
        સુધી 4500 �ક.મીનુ� �તર 219 િદવસમા� કાપી િવ�   ચૌલાબા ýગીરદારે 1997મા� િસયાચીન �લેશીયરની
        િવ�મ  �થા�યો  હતો.  જેને 25  વષ�  પુરા  થતા�  તેની   યાદો તાø કરતા જણા�યુ� ક�, એ વખતે ટીમના ભોજન-
        ઊજવણી ટાઇગર િહલ સર કરીને કરવાની છ�. ýક�,   ના�તાની �યવ�થા મને સ�પાઇ હતી. એક િદવસ એવો
                                                                  ે
        આ વખતે ટીમમા� 60 વષ�ની 4 અને 50થી વધુ વષ�ની 6   આ�યો ક� એક િદવસ પણ ન ચાલ એટલુ� રાશન બ�યુ�
        મિહલાઓ ýડાઇને આજની યુવાપેઢીને �ફટનેસનો સ�દેશો   હતુ. ટીમના સાથીઓ માટ� રા� પૂરીઓ બનાવી મુકી
                                                                 ે
        આપશે. ચૌલાબા ýગીરદારે જણા�યુ� ક�, નાનપણથી   હતી. વહ�લી પરોઢ� સાથી કમી�એ ચા બનાવવા ઉઠા�ા તો
        જ  પવ�તારોહણનો  શોખ  છ�.  એવરે�ટ  સર  કરનારા   પૂરીઓની થેલી મળ� જ નહી, શોધતા શોધતા સૂરજ ઉગી
                                 �
        બચે��ીપાલને આદશ� માની એ િદશામા �ય�નો કરતા�   ગયો �યારે ýયુ� ક�, દીપડો અને તેના બ�ાના પગના
        આજે અનેક િસ��ધઓ હા�સલ કરી છ�. ýક�, આ વખતે   િનશાન હતા જે પૂરીની થેલી લઇ ગયા હતા. એક િદવસ
        ટીમમા� એવરે�ટ િવજેતા બચે��ી પાલની સાથે અમે 60   એવો પણ આ�યો ક�, મેગીનુ� એક જ પેેક�ટ બ�યુ હતુ. તો
        વષ�ની 4 અને 50થી વધુ વષ�ની 6 મિહલાઓ ýડાઇશ. �ુ  પાણી રેડી રસાવાળી મેગી પીધી હતી.


             ના��રકોને સુિવધા મા� ઓ��સના પા�ટયા પરના સારા શ�દો જ સાિબત
             કરતી ઘટના, �ૂ�ટ�ીપ��ના �ટા�ની ઘોર બેદરકારી પુરવાર કરતો �ક�સો

         એક �ય��તના બે �ૂ�ટ�ીકા��, ભૂલ



             ત��ની �તા યુવકને ધમકા�યો                                                       1 કરોડથી વધુ ��તો વ�યુ�અલી �ડાયા,
                                     �



        { બીએલઓ એ ‘�ા�કર’ને ક�ુ� આવા તો      ત��ની ઘોર લાપરવાહી | ચ��ટણીકાડ�નો ગુનાિહત   10 હýરથી વધુ �થ�� આરતી થઈ

        એક ડઝન કાડ� નીક�યા ��                ક��યમા� પણ ઉપયોગ થઇ શક�
                   �ા�કર �ય�ઝ|રાજકોટ         કોઇપણ સરકારી કામકાજમા� ફોટો આઇડી આપવાની   ખોડલધામ �ાણ �િત�ઠા મહો�સવને  પા�ચ
                                                         �
        મતદાર સુધારણાના કાય��મોની ýરશોરથી ýહ�રાતો   જ��રયાત હોય �યા ચૂ�ટણીકાડ�નો પણ અરજદાર �ારા   વષ�  પૂણ�  થતા  પ�ચવષી�ય  �ાણ  �િત�ઠા  મહાપુરુષોની �િતમા �થપાશે
        કરાય છ�, પરંતુ આવા કાય��મમા� ફરજ બýવતા બીએલઓ   ઉપયોગ કરવામા� આવતો હોય છ�, અને ત�� તેને   મહો�સવનુ� આયોજન કરાયુ� હતુ�. સવારે    પાટો�સવમા� પાટીદારોને વ�યુ�અલી સ�બોધતી વખતે
        સિહતના �ટાફને આવી કામગીરીમા� સહ�જ પણ રસ ન   �વીક�ત પણ કરે છ�, ચૂ�ટણીપ�ચના �ટાફ અને લાપરવાહ   6 થી 9 વા�યા સુધી એક ક��ડી મહાય�નુ�   ખોડલધામના �ણેતા નરેશ પટ�લે ક�ુ� હતુ� ક�,
                     હોય તેવા અનેક �ક�સા ýવા મ�યા   બીએલઓને કારણે અનેક ચૂ�ટણીકાડ� બ�બે નીક�યાનો   આયોજન  કરાયુ�  હતુ�.  ઉપરા�ત  અગાઉ   ખોડલધામ એક િવચાર છ�, તેને મજબૂત કરો, આ
                     હતા, પરંતુ રાજકોટના એક યુવક�   ધડાકો થયો છ� �યારે આવા ડ���લક�ટ કાડ�નો ગેરઉપયોગ   તૈયાર કરાયેલા 108 ક��ડી હવનમા� પણ   િવચારને મા� લેઉવા પટ�લ જ નહીં અ�ય સમાજનો
                                                        �
                     ચૂ�ટણીકાડ�મા� સરનામુ� બદલાવવા   ક� ગુનાિહત ક��યમા પણ ઉપયોગ થવાની ýણકારોએ   અ��ન ��વિલત કરાયો હતો. સમ� ગુજ.   પણ સહયોગ મ�યો છ�, તેના આપણે ઋણી છીએ,
                                                                                                                                          �
                     અરø કયા�ના મિહનાઓ િવતવા   શ�કા �ય�ત કરી હતી.                     અને ગુજરાત બહાર 10,008થી વધુ �થળ�   તેમણે ક�ુ� હતુ� ક�, ખોડલધામ સ�ક�લમા દરેક સમાજ
                     છતા કાડ� નહીં મળતા યુવક� બીજુ�  �યા� લાપરવાહી રહી, કોણ જવાબદાર તેની તપાસ   આરતીનુ� આયોજન કરાયુ� હતુ� જેમા� લોકોએ   �ાિતના મહાપુરુષોની �િતમા ��થાિપત કરાશે.
                                  �
                        �
                     ફોમ� ભયુ� હતુ� અને દોઢ વષ� તેને એક   થશે અન કાય�વાહી પણ કરવામા� આવશે  ઘેરબેઠા,  શેરી-મહો�લા,  સોસાયટીમા�   ખોડલધામે પા�ચ વષ�મા અનેક સ�ક�પો િસ�ધ કયા�
                                                    ે
                     સાથે બીએલઓએ અલગ અલગ                                              માતાøની  આરતી  કરી  મહો�સવમા  �  છ�, સમાધાનપ�ચે પાટીદાર પ�રવારના 2 હýર
          એક જ નામના                           એક જ �ય��તના એક જ સરનામાના બે ચૂ�ટણીકાડ�                             ��ો ઉક��યા છ�, હýરો પાટીદાર યુવક યુવતીઓને
          બે કા�� ન�ક��ા  ન�બરના બે કાડ� આપી દીધા હતા,   નીકળ� તે લાપરવાહી છ�, આવી �િત ન રહ� તે માટ�   વ�યુ�અલી ýડાયા હતા. િવિવધ ધાિમ�ક
                     ભૂલનુ�  ભાન  થતા�  બીએલઓએ   �ટાફને પૂરતી તાલીમ આપવામા� આવી છ�, આ �ક�સો   ચેનલો,  સો.  મી�ડયાના  �લેટફોમ�  પર   િશ�ણ અને તાલીમ આપી �પધા��મક પરી�ામા� પાસ
        યુવકના ઘરે અ�ડ�ગો જમાવી કાડ� પરત મેળવવા ધમપછાડા   �કાશમા આ�યો છ� �યારે આ �ગે �ડાણપૂવ�ક તપાસ   દેશ-િવદેશથી  �દાિજત 1  કરોડ  લોકો   થવા તૈયાર કરી સરકારી નોકરીએ લગા�યા છ�.
                                                  �
        કયા� હતા એટલુ� જ નહીં બ�ને કાડ� રદ કરાવી દેવાની ધમકી   કરવામા� આવશે, �યા� લાપરવાહી રહી ગઇ, કોણે �િત   ઓનલાઈન ýડાયા હતા.
        પણ આપી હતી.                          રાખી તે �ગે તપાસ કરાવવામા� આવશે અન જ�ર પ�ે
                                                                        ે
          ýમનગર  રોડ  પરના  કોપરિસટી  �લસમા  રહ�તા   જવાબદાર સામે કાય�વાહી પણ કરવામા� આવશે.
                                     �
        મધુસૂદન પ��ાએ જણા�યુ� હતુ� ક�, અગાઉ મોરબી રહ�તા   > િસ�ાથ ગઢવી, નાયબ કલે�ટર, ચૂ�ટણી
                                                              �
        હતા �યારે તેમની પાસે ચૂ�ટણીકાડ� હતુ�, 17 વષ� પૂવ�
        રાજકોટના લ�મીવાડી િવ�તારમા રહ�વા આ�યા હતા, અને   સરખો જવાબ પણ મળતો ન હતો . 9 નવે�બર 2021ના   TO ADVERTISE & SUBSCRIBE IN
                           �
        �યા�થી કોપરિસટીમા� રહ�વા ગયા હતા, તેમની પાસે øજે   બીએલઓ નરે�� બારૈયાએ ફોન કરી બજરંગવાડી ખાતેની
                                                                         �
        1 િસરીઝનુ� ચૂ�ટણીકાડ� હતુ�, લ�મીવાડીથી કોપરિસટીનુ�   �ક�લેથી કાડ� લઇ જવાનુ� કહ�તા મધુસૂદનભાઇ �યા પહ��યા   US & CANADA
        સરનામુ� બદલાવવા માટ� 7 ý�યુ.2020ના માલિવયા   હતા તો બીએલઓ બારૈયાએ મધુસૂદનભાઇને એક નહીં
        કોલેજ પાસે આવેલી મામલતદાર કચેરીમા� અરø કરી   પરંતુ બે કાડ� આ�યા હતા. બ�નના અલગ અલગ ન�બર
        હતી, પરંતુ જૂની િસરીઝનુ� કાડ� હોવાથી અપડ�ટ થતુ�   હતા. બીએલઓએ સહી કરાવી કાડ� મધુસૂદનભાઇને
        નહોતુ�, જેથી કાડ� પરનો ફોટો અને સરનામુ� ચે�જ કરવા   આ�યા હતા.                   CALL BALKRISHEN SHUKLA > 732-397-2871
        માટ� 17 જૂન 2020ના આ�મીય કોલેજ પાસેની કચેરીમા�   પોતાની  ભૂલનુ�  ભાન  થતા�  બારૈયાએ  વારંવાર
        ફરીથી અરø કરતા� એ જ િદવસે એ કાડ� ક��સલ કરવા   મધુસૂદનભાઇને ફોન કરી એક કાડ� રદ કરાવી જવાનુ� ક�ુ�   CALL NEELA PANDYA > 646-963-5993
        �ગેની ત�� �ારા પહ�ચ આપવામા� આવી હતી, અને નવુ�   હતુ� . મધુસૂદનભાઇ ધ�ધાના કામે બહારગામ હોવાથી કાડ�
        કાડ� કઢાવવા માટ�નો ર�તો ખુ�યો હતો.   રદ કરાવવા નહીં જઇ શકતા�  બીએલઓ અને તેની ટીમ
          �યારબાદ  મતદાર  સુધારણા  કાય��મ  આવતા   મધુસૂદનભાઇના ઘરે પહ�ચી હતી અને અઢી કલાક સુધી   CALL RIMA PATEL > 732-766-9091
        બજરંગવાડી િવ�તારની સરકારી �ક�લમા પોતે તથા તેના   પ��ા પ�રવારના ઘરે અ�ડ�ગો જમા�યો હતો એટલુ� જ નહીં
                                �
        એપાટ�મે�ટના અ�ય લોકોએ ફોમ� ભયા� હતા, અ�ય   એક કાડ� રદ નહીં કરાવો તો બ�ને કાડ� રદ કરી નાખીશ તેવી
                                                                            ુ�
        લોકોના કાડ� આવી ગયા હતા પરંતુ મધુસૂદનભાઇનુ� કાડ�   ધમકી પણ આપી હતી. આ મામલે ‘િદ�ય ભા�કર’ની ટીમે
        નહીં નીકળતા તેમણે આ �ગે તપાસ કરતા� મામલતદાર   બીએલઓ બારૈયાનો સ�પક� કરતા તેણે ક�ુ� હતુ� ક�, આવા   TO SUBSCRIBE, ADVERTISE AND LOCAL EVENTS CALL
        કચેરીમા�થી તેમનુ� ફોમ� જ ગાયબ થયાનુ� ýણવા મ�યુ� હતુ�.   એકાદ ડઝન ડ���લક�ટ કાડ� નીક�યા છ�, ડબલ કાડ� કાઢવામા�
        મધુસૂદનભાઇ દોઢ વષ� સુધી કચેરીઓમા� દોડતા ર�ા હતા   પોતાની �િત નહીં હોવાનુ� કહી પોતાની લાપરવાહીનો   646-389-9911
        પરંતુ તેમને કાડ� મળતુ� નહોતુ� એટલુ� જ નહીં �ટાફ પાસેથી   દડો ક��યૂટર ઓપરેટર પર ફ�કવાનો �યાસ કય� હતો.
   1   2   3   4   5   6   7   8   9   10   11