Page 29 - DIVYA BHASKAR
P. 29
¾ }�મે�રકા/ક�ને�ા Friday, November 27, 2020 29
ે
ે
સૌન િદવાળીના પવ� િનિમ� શુભકામનાઓ પાઠવી
ઓ��ટર બેના ટાઉન હોલ ખાતે
સૌ��મ વાર િદવાળી ની ઉજવણી
��� �ોક�
દિ�ણ એિશયાઇ સલાહ મ�ડળના હ�રી મ�હો�ાએ
માનનીય ýસેફ સાલાડીનોના સહકારથી �યુ યોક�ના લ�ગ
આઇલે�ડ, ઓઈ�ટર બેના ટાઉન હોલ ખાતે સૌ�થમ વાર
િદવાળીના તહ�વારની ઉજવણીનુ� આયોજન કયુ� હતુ�.
જેમા� શહ�રના �લાક� રીચાડ� લ’માકા� અને મહ�સૂલ મ��ી
જેફ �વાતો પણ તેમના ભારત, પા�ક�તાન, બા��લાદેશ,
નેપાળના મ��ીઓ સાથે ઉપ��થત ર�ા હતા.
�
કાય��મની શ�આતમા હ�રી મ�હો�ાએ પધારેલ
મહ�માનોને આવકારીને કરી જેના બાદ સમુદાયના
આગેવાન બોબી ક�માર કલોતીએ સુવચનો કહીને �લાક�
રીચાડ� લ’માકા� અને મહ�સૂલ મ��ી જેફ �વાતોનો પ�રચય
આ�યો હતો. તેમને સૌ �ેમથી બોબીø કહીને સ�બોધે ��,
તેમણે થોડી �ાનની વાતોથી સૌને માગ�દશ�ન પૂરુ� પા�ુ�
અને સૌને િદવાળીના પવ� િનિમ�ે શુભકામનાઓ પાઠવી.
�લાક� રીચાડ� લ’માકા�એ પધારેલ મહ�માનોનુ� સૌનુ�
�વાગત કરતા ક�ુ� ક� આ ઓય�ટર બે એક એવુ� શહ�ર
�� �યા� બધા જ સમુદાયના લોકો સાથે મળીને િદવાળીના
તહ�વારને ખૂબ જ આન�દભેર વધાવીએ �� અને આ
રોશનીના તહ�વારથી �ધકાર પર િવજય મેળવીએ ��.
મહ�સૂલ મ��ી જેફ �વાતોએ પણ સૌનુ� �વાગત કયુ� અને
િદવાળીનો તહ�વાર મનાવતા તેઓ ક�ટલો હષ અનુભવી
�
ર�ા �� તે જણા�યુ�. કઈ રીતે આ �કાશના તહ�વારને
ઉજવીને આખી દુિનયાના લોકો કઈ રીતે સાથે મળીને એક
જ િવ�ાસના તા�તણે બ�ધાય ��. ગુરુ�ારા તર�થી િગયાની
અ�તøએ સૌને આશીવા�દ આ�યા અને ‘અરદાસ’
નામક કાય��મનુ� આયોજન કયુ� હતુ�. જયારે આશા
માતાના મ�િદરથી પ��ડત પ�રપાલøએ ગાય�ી મ��ો�ાર
કરીને �ાથ�ના કરી હતી. આવેલ મહ�માનોમા�થી બે એવા
�ય��તઓનુ� સ�માન કરવામા� આ�યુ� જેમણે આ સ��થા અને
સમુદાયને મહામારીના સમયમા� પણ ઉ�ક��ટ સેવા કરી ��.
�ી સુનીલ હાલી, જેઓ ‘ધ ઇ��ડયન આય’ના
�કાશક, રે�ડયો િઝ�દગીના ઉદઘોષક અને િદ�ય
ભા�કર ઉ�ર અમે�રકાના અઠવા�ડક સમાચારપ�ના
�કાશક �� તેમણે સમુદાયનો ‘અવાજ’ બનીને િવિવધ
�સાર મા�યમો પર આગવા મોરચે યોગદાન આ�યુ� ��.
ક�. શીતલ તલાટીને તેમના જ��રયાતમ�દોને જમવાનુ�
પહોચાડવાથી લઈને અલગ અલગ લોકો પાસેથી ફાળો
એકઠો કરી સૌને મદદ�પ થયા ��, તેમનુ� સ�માન કરવામા�
આ�યુ�. કાય��મનો �ત �લાક� રીચાડ� લ’માકા�, મહ�સૂલ
મ��ી જેફ �વાતો, પી�કી જ�ગી, ઇ�ડસ અમે�રકન બ�કના
�પમ ભરમી, શીતલ તલાટી, િવઓલેટા ડી’સોઝા અને
લીઓનેલ િચ�ી �ારા દીપ-�ાગ� કરીને કરવામા�
આ�યો. રાજભોગ �ારા િદવાળી િનિમ�ે ખાસ જમણ
�
રાખવામા આ�યુ� હતુ�.
ઉપ��થત ખાસ મહ�માનો જસબીર જય િસ�ગ અને
�
િવકાસ ધલનો ખાસ આભાસ માનવામા આ�યો. િમ�ડયા
તરફથી સમથ�ન કરતા િમ�ોનો પણ આભાર માનવામા �
આ�યો જેમા� આખા કાય��મનો અહ�વાલ લઈને ધ ઇ�ડીયન
આય િવકલી, િદ�ય ભા�કરની ઉ�ર અમે�રકી આ�િ�,
ધ સાઉથ ઇ�ડીયન ઇનસાઇર, હમ િહ�દુ�તાની, રે�ડયો
િઝ�દગી, �લોબલ પ�ýબ ટીવી અને અ�ય ક�ટલાય
�લેટફોમ� પર આ કાય��મની ન�ધ લેવાઈ.