Page 1 - DIVYA BHASKAR 111221
P. 1

�તરરા��ીય ��િ�









                                                              Published by DB MEDIA USA LLC


                                                   Friday, November 12, 2021          Volume 18 . Issue 17 . 32 page . US $1

                                         અબ�ની �ક�મતના           07       NJમા� SP યુિન.           26                     �યૂ યોક� : િદવાળી @     28
                                                       ે
                                         સોના, હીરા અન...                 એલમનાઇનો 19મ�...                                ટાઇ�સ ��વેર


                                                                                                                                     ે
                                                 વડા�ધાન મોદી સતત 8મા વષ� િદવાળીએ સરહદ પર, કા�મીરના નૌશેરામા� જવાનો સાથ િદવાળી મનાવી

                                             સૈ�યની �મતામા� વધારો થશે










                                                                                              કણા�ટકના ‘અ�ર સ�ત’ હરેકાલા હજ�બાન પ��ી
                                                                                                                                      ે
                 સ�િ��ત સમાચાર


              જ�મિદવસની શુભે��ા                                                       પોતે મ�ગલુરુ �ટ�શને સ�તરા વેચે ��,
                                                                                     ગરીબ બાળકો માટ� �ક�લ શ� કરાવી




                                                                                                     નવી િદ�હી
                                             { પહ�લા� હિથયાર માટ� અ�ય દેશો પર િનભ�ર   રા��પિત રામનાથ કોિવ�દે 8મીએ િવિવધ �ે�મા ઉ�મ સેવા
                                                                                                                   �
                                             રહ�વુ� પડતુ�, હવે ��મિનભ�રતા પર �ર     આપનારી 119 હ�તીને પ� પુર�કાર આપીને સ�માન કયુ�. આ
                                                                                                �
                                                                                    એવોડ� મેળવનારામા કણા�ટકના હરેકાલા હજ�બા સૌથી જુદા નજરે
                                                         એજ�સી | નૌશેરા             પ�ા. હજ�બા મ�ગલુરુ બસ �ટ�શને સ�તરા વેચે છ�. પોતે ��ેø-
                                             વડા�ધાન  નરે��  મોદીએ  ગુરુવારે  જ�મુ-કા�મીરના   િહ�દી નથી ýણતા, પરંતુ પોતાના ગામ હરેકાલા નેઉપાદપુમા� તેમણે
           નવી િદ�હી | ભાજપના વ�ર�ઠ નેતા લાલક��ણ   રાýરી િજ�લાના નૌશેરામા� ભારતીય સ��યના જવાનો   ગરીબ બાળકો માટ� �ક�લ શ� કરાવી છ�. દસમા સુધીની આ �ક�લમા  �
            અડવાણીના 94મા જ�મિદવસ િનિમ�ે PM
           મોદી અને રા��પિત નાયડ� તેમના િનવાસ�થાન  ે  સાથે િદવાળી મનાવી હતી. વડા�ધાને શહીદ જવાનોને   175 બાળકો ભણે છ�. આ સ�માન લીધા પછી તેમણે મી�ડયા સાથેની
                                                                                           �
           હાજર ર�ા હતા અને પ�રવારજનોની હાજરીમા�   ��ા�જિલ આપી હતી. નૌશેરામા� સ��યના જવાનોને   વાતચીતમા ક�ુ� ક�, ‘હ�� 1977થી મ�ગલુરુ બસ �ટ�શને સ�તરા વેચુ�
                                                                                    છ��. 1978મા� એક િવદેશીએ મને ��ેøમા� સ�તરાનો ભાવ પૂ�ો,
                                             સ�બોધન કરતા વડા�ધાને જણા�યુ� હતુ� ક� બદલાતા િવ�
           તેમને જ�મિદવસની શુભે�છાઓ પાઠવી હતી.
                                             અને યુ�ની તરાહ બદલાતા એ અનુસાર ભારતીય સ��યની   પરંતુ મને ��ેø ક�     (અનુસ�ધાન પાના ન�.26)
           દે�મા� ક�પો�ણ�ી પી�ડ�             �મતાઓમા� પણ વધારો જ�રી છ�. તેમણે ક�ુ� હતુ� ક�   2020-21ના પ� પુર�કારથી
                                                                         �
                                             િદવાળીનો તહ�વાર પ�રવાર સાથે મનાવવામા આવે છ�.
                     �
           �ા�કોમા ગુજ. �ીý �મે              સ��યના જવાનો મારો પ�રવાર છ�. એટલે હ�� દર વષ� તમારી   સ�માિનત ગુજરાતીઓ...
                                             પાસે િદવાળી મનાવવા આવુ� છ��. વડા�ધાને એમપણ ક�ુ�
                       �
           નવી �દ��ી : દેશમા 33 લાખથી વધુ બાળકો                   (અનુસ�ધાન પાના ન�.26)  { ક�શુભાઈ પટ�લ (મરણોપરા�ત) - ýહ�ર સેવા
           ક�પોષણથી પી�ડત છ�. જેમા�થી અડધાથી વધુ                                    { મહ�શ-નરેશ કનો�ડયા (મરણોપરા�ત) - કળા
           અ�ય�ત ગ�ભીર રીતે ક�પોષણથી પી�ડત છ�. ક���ીય                               { શાહબુ�ીન રાઠોડ - સાિહ�ય
           મિહલા અને બાળ િવકાસ મ��ાલયના �કડાઓ   પીએમ સુર�ા િવના જ ઘરની બહાર         { યઝદી કરંિજયા - િથયેટર
                                                                                    { ફાધર વાલેસ - સાિહ�ય
           અનુસાર ક�પોષણનો સૌથી વધુ િશકાર બનેલા   નીક�યા, �ા�ફક િસ�નલ પર પણ ઊભા ર�ા  { ચ��કા�ત મહ�તા - સાિહ�ય
           બાળકોમા� ગુજરાત દેશમા �ીý �મે છ�. �યારે   સામા�યપણે વડા�ધાન પસાર થવાના હોય �યારે   { સ�રતા �શી - કળા
                          �
           મહારા�� અને િબહાર યાદીમા� ટોચના �મે છ�.   �ા�ફક થોભાવી દેવાય છ�. ગુરુવારે વડા�ધાન કોઈ   { ગÔરભાઈ િબલિખયા - વેપાર-��ોગ    હરેકાલા હજ�બા તેમની સાદગીના કારણે કણા�ટકમા� ‘અ�ર સ�ત’
                       �
           ગત વષ�ની તુલનામા ગ�ભીર ક�પોષણથી પી�ડત   િવશેષ સુર�ા �યવ�થા િવના સામા�ય લોકોની જેમ   { એચ.એમ. દેસાઈ - સાિહ�ય  તરીક� ઓળખાય છ�. 8મીએ તેઓ પ� સ�માન લેવા માટ� પણ
           બાળકોના �માણમા� 91 % નો વધારો થયો છ�.   જ ઘરેથી નીક�યા હતા. �ા�ફક િસ�નલ પર પણ   { સુધીર જૈન - િવ�ાન  રા��પિત ભવન ખુ�લા પગે ગયા હતા.
           ક���ીય મિહલા અને બાળ િવકાસ મ��ાલયના   તેમનો કાફલો ઊભો ર�ો હતો. આ દરિમયાન   { નારાયણ �શી - સાિહ�ય
                                                                                                                        ે
           �કડાઓ  અનુસાર 2021ની 14  ઓ�ટો.      સામા�ય લોકોની અવરજવર પણ યથાવત હતી.   { ગુરદીપ િસ�હ - મે�ડિસન         સાતન પ� િવભૂષણ, 10ને પ�ભૂષણ, 102ને પ��ી
           ની ��થિત મુજબ દેશમા 17,76,902 બાળકો
                         �
           ગ�ભીરપણે        (અનુસ�ધાન પાના ન�.26)
                                                                             �
           મોદીની સ�ામા ��ા�ટ                રા��� સોદામા 64 કરોડની �ા��                                                એ�યુક�શન બોડ�ની ચૂ�ટણીના
                            �
           કરનારા 4ને �ા�સીની સý                                                                                       િવજેતાઓના 4 ý�યુ.એ શપથ
                                                                       �
           પટણા : િબહારમા પટણાના ગા�ધી મેદાનમા� 8 વષ�   આપવામા આવી: ���� પોટ��                                                         ��ડસન : એ�ડસન બોડ� ઓફ
                     �
                                  �
           પહ�લા થયેલા સી�રયલ બો�બ �લા�ટમા નેશનલ                                                                                       એ�યુ.ની યોýયેલી ચૂ�ટણીમા�
              �
           ઈ�વે��ટગે�ટવ એજ�સી (એનઆઈએ) કોટ� નવ                                                                                          ઉમેદવાર િબરલ પટ�લ અને
           આત�કીને હાલમા સý સ�ભળાવી. એનઆઈએ   { દ�તાવે� હોવા �તા� CBI-ઇડીએ તપાસ    જણા�યુ� હતુ� ક� મી�ડયાપાટ� એ બનાવટી િબલોનુ� �કાશન    તેમના  સાથી  ઉમેદવારોનો
                     �
           કોટ�ના જજ ગુરિવ�દર િસ�હ મલહો�ાએ ચાર   કરી નહોતી : મી�ડયાપાટ�           કરી રહી છ� જેમા� સાિબત થાય છ� ક� દસો એિવએશને         િવજય  થયો  છ�.  છ��લી
           આત�કીને ફા�સીની સý ફટકારતા જ કોટ�મા�                                   સુશેન ગુ�તાને 75 લાખ યુરો આ�યા હતા. તેઓ ભારત         મતગણતરી  �માણે  િબરલ
           રો�ળ મચી ગઈ હતી. બાદમા તેમણે બે આત�કીને        એજ�સી | પે�રસ           સાથે સોદો કરાવી શક� એ માટ� આ રકમ ચૂકવાઈ હતી.         પટ�લ 7064 મતોથી આગળ
                            �
                                                                                           �
           આøવન ક�દ અને બેને દસ વષ�ની જેલની સý   �ા�સના વેબ પોટ�લ ‘મી�ડયાપાટ�’મા� ફરી દાવો કરવામા�   આ પુરાવા છતા પણ સીબીઆઇ અને ઇડીને આ �ગેની   હતા  �યારે  તેમના  સાથી
           સ�ભળાવી હતી, �યારે એક આત�કીને સાત વષ�ની   આ�યો છ� ક� રાફ�લ સોદામા� લા�ચ આપવામા� આવી હતી.   તપાસ કરવી યો�ય લાગી નહોતી. �યારે હકીકત એ છ�   ઉમેદવાર  ડગ  �નાઇડરને
           ક�દની સý ફટકારી હતી. િબહારના પટણામા� 27   પોટ�લ પર રિવવારે �કાિશત �રપોટ�મા� દાવો કરવામા�   ક� આ એજ�સીઓ પાસે ઓ�ટોબર 2018થી જ તમામ   6974  અને �ાયન �રવેરાને
           ઓ�ટોબર, 2013ના રોજ વડા�ધાન નરે��   આ�યો છ� ક� રાફ�લ ફાઇટર િવમાન બનાવતી ક�પની દસો   પુરાવા અને દ�તાવે� મોજુદ હતા.            6377 મત �ા�ત થયા છ�.
                                                                                                                �
           મોદીની હ��કાર     (અનુસ�ધાન પાના ન�.26)    એિવયેશને સોદો કરવા માટ� વચે�ટયાને 75 લાખ યુરો   સુશેન ગુ�તાનુ� નામ અગ�તા વે�ટલે�ડ ક�સમા પણ    (િવ��ત અહ�વાલ
                                             (�દાજે 64.27 કરોડ �િપયા) ચૂક�યા હતા. પોટ�લે   સામે આ�યુ� હતુ�.     (અનુસ�ધાન પાના ન�.26)             પાના ન�.27)
                                                                       �
                              ¾  } અમદાવાદ | સુરત | વડોદરા | રાજકોટ | ભુજ | મુ�બઈ  }નોથ અમે�રકા | ક�નેડાથી �કાિશત  }અાપના �િતભાવો અમન મોકલો - [email protected]
   1   2   3   4   5   6