Page 26 - DIVYA BHASKAR 040822
P. 26
¾ }������ા/��ન�ડા Friday, April 8, 2022 26
1500થી વધ સ�યો ધર�વ� ����ર��નુ� આ એ���� િસિનયર િસ���ન એસોિસએશન ��
ુ
ુ�
વડીલોના જ����નની ઉજવણી IASCAHC
���જ�ી�
��ડો અમે�રકન િસિનયર િસ�ટઝ�સ એસોિસએશન ઓફ હડસન કાઉ�ટીની 2022ના વષ�ના
�
�
ý�યુઆરી-ફ��આરી-માચ� માસમા જ�મેલા િસિનયસ સ�યો માટ�ની બથ� ડ� પાટી�ની ઉજવણીનુ�
ભ�ય આયોજન સ��થાના નવિનિમ�ત મકાનમા� કરાયુ� હતુ�.
આ આયોજનમા� સ��થાના આøવન સ�યો સવ��ી ડો. સ�øવ પરીખ, રજનીકા�ત શાહ અને
કારોબારી સ�ય અનીલ પટ�લ તથા અ�યોના જ�મિદવસની ઉજવણી સાથે ખાસ આમ�િ�ત મહ�માનો
અને સ��થાના 140થી વધુ સ�યોની ઉપ��થિત સાથે �સ�ગોિચત ઉજવણી કરાઈ. આ �સ�ગે જગદીશ
પટ�લના સુર�ય સ�ગીત-ગીતોને સમ� િદવસ દરિમયાન સવ� ઉપ��થતોએ કાય��મને હષ��લાસથી
માણેલ. કારોબારી સ�ય તથા ýણીતા િબઝનેસમેન �ી ઓમકાર િસ�ગ �ારા આ િદવસનો તમામ
જમણવાર �પો�સર કરાયો હતો તથા આ સમાર�ભમા� �ી િદલીપભાઈ પરીખ (�મુખ�ી) �ારા ક�ક
અને આઈસ�ીમ �ી િદનેશભાઈ પ��ા �ારા આપવામા� આવેલ. જેને તમામ ઉપ��થતોએ તાળીઓના
ગડગટાડથી િબરદાવેલ
કારોબારી સ�ય તથા અ�ણી સામાિજક કાય�કર �વગ��થ અભયભાઈ શુ�લ સાથે સ��થાના અ�ય
�વગ��થ સ�યોને ��ા�જિલ આપી સવ�એ બે િમિનટનુ મૌન પાળ�લ.
કાય��મના અિતિથ િવશેષ �યૂજસી� �ટ�ટના તરવ�રયા યુવાન એસે�બલીમેન અને ડ��યુટી �પીકર,
ચેરમેન- �યુ�ડિસયરી કિમટી તથા િસિનયસ અફ�ર સિમિતના વડા �ીરાજ મુખø અને જશ િગલ-
�
�
ચીફ ઓફ �ટાફ, �યૂજસી� �ટ�ટનુ� �વાગત �ી િદનેશ પ��ા �ારા કરાયેલ. �ી રાજ મુખø�નુ� �ાસ�િગક
ભાષણ અને તેમના �ારા સ��થાને તમામ મદદ કરવા અને ઈ��ડયન કો�યુિનટી, ક� જે �યૂજસી� �ટ�ટના
સે�સસના �કડાઓ અનુસાર 28% છ�, તેના વચ��વ માટ�ની જે વાત કરી તે ધ�યવાદને પા� છ�.
સમ� કાય��મનુ� સુ�દર સ�ચાલન ચ��કા�ત ભ�� કરેલ. સ��થાની �ગિતનો અહ�વાલ પણ તેમણે
આપેલ. દાતાઓ �ારા આશરે 90,000 ડોલર ડોનેશન સાથે, જે પૈકી સ��થાના ચેરમેન �ી જતી�દર
બ�ીøએ અગાઉ આપેલ દાન અને ýણીતા ગુજરાતી અ�ણી �ી િગરીશભાઈ સોની (પે�ન) �ારા
21000 ડોલરનુ� માતબર દાન મળ�લ છ�. જેનો ઉપયોગ સ��થાના મકાનના રીનોવેશન માટ� કરાયો
�
હતો. આ અગાઉ િગરીશભાઈએ સ��થાના �ાર�ભકાળમા પણ 25000 ડોલરનુ� માતબર દાન અને
�સ�ગોપા� અ�ય દાન પણ આપેલ છ�, જેનો ઉ�લેખ કરવો ર�ો.
ડો મનમોહન પટ�લ, ��ટી અને ��ટી �ી બલવ�ત (બિલ) પટ�લના યોગદાન માટ� તેઓને પણ
બીરદાવાયેલ. �ી િદલીપભાઈ પરીખ, �ી રજનીકા�ત શાહ. �ી રસેશભાઈ શાહ સાથે તમામ
કાય�કતા� અને પૂવ� હો�ેદાર �કશોરભાઈ, સતીષભાઈ, �પલબહ�ન, સુભાષ શાહ, રમેશભાઈ,
દીપકભાઈ ગાભાવાલા, છગનભાઈ વાલાણી, �ી બાલુભાઈ સાવિલયા, િવજયભાઈ શાહ,
પુ�કરભાઈ, કા�િતભાઈ રાણા, બલભ�ભાઈ સિહતના અનેક, જેમણે મહ�નત કરી તે ધ�યવાદને
પા� છ�. કારોબારી સ�ય અનીલ પટ�લ જેઓ સ��થાની ફોટો�ાફી િવના મૂ�યે કરે છ�, તેમને પણ
બીરદાવેલ. �ી િદનેશભાઈ પ��ાએ �ાસ�િગક વ�ત�ય આપેલ. જસી�િસટીના લોકિ�ય ડો જયેશભાઈ
પટ�લ-મે�ડકલ �ડરે�ટરના વ�ત�ય સાથે તેમને જણાવેલ ક� જેમને પણ મે�ડકલ માટ� જે કોઈ મદદ
જ�ર હોય તેમને િવના સ�કોચ મદદ માટ� સ�પક� કરવા કહ�લ.
વીગન મૂવમે�ટના �ી િનતીનભાઈ �યાસ અને િહતેશ તથા �કમ ભ� સાથે અપના ઘર
રીયા�ટીવાળા �ી િહમા�શુભાઈ શાહ સિહતના મહ�માનોએ સ��થાની �ગિત માટ� તમામ સહાય
આપવાની ખાતરી આપેલ.
સ��થા �ારા ઉપ��થત રહ�લા તમામ સ�યોને આકષ�ક ભેટ આપવામા� આવેલ.
ઓમકાર િસ�ગ જમણવારના દાતા, બીસીબી બ�ક અને એફઆઈએ સ��થાના ચેરમેન �ી ક�ની
દેસાઈ (જે હાજર નહોતા, પણ િદનેશ પ��ા �ારા તેમના વતી) �ણેય દાતાઓએ 500 ડોલરનુ�
દાન આપેલ.
આ ઉપરા�ત જેમનો બથ� ડ� હતો તે પ�રવાર �ારા પણ સ��થાને દાન આપેલ.
�
જસી�િસટીના ýણીતા ક�ટરર �ી રમેશભાઈ �ýપિત �ારા સવારના ના�તામા ઢ�સા/ઉત�પા
અને સા�જે જમણવારમા� દૂધપાક, સમોસા, �િધયુ�. કઢી, ભાત, પૂરી, કચુ�બર સાથે વૈિવ�યપૂણ�
ફરસાણ સિહતની �વાિદ�ટ રસોઈ બનાવેલ જેને તમામ સ�યોએ વખાણી હતી. �વીણભાઈ
હીરપુરા, બલભ�ભાઈ ઝવેરી, બાલુભાઈ સાવિલયા, �કશોરભાઈ, િવજયભાઈ, કા�િતભાઈ રાણા,
સતીષભાઈ, પુ�કરભાઈ અને અ�ય સ�યોએ સતત �યવ�થા ýળવવાનુ� કામ કરેલ
1500થી વધુ સ�યો ધરાવતુ� અમે�રકાનુ� આ એકમા� િસિનયર િસ�ટઝ�સ એસોિસએશન
છ�, જેને પોતાનુ� આગવુ� િબ��ડ�ગ છ� અને જે હવે દાતાઓના સહકારથી અ�યાધુિનક સુિવધાઓથી
સ�જ અને સ�પ�ન સુવણ� મ�િદર સમાન બનેલ છ�. આ પુનિન�મા�ણ માટ� સે��ટરી �ી ચ��કા�ત ભ�ની
જહ�મતને િબરદાવાઈ હતી, સાથે જ તમામ દાતાઓ ��ટીઓ અને કારોબારી સ�યોની મહ�નતને
પણ તાળીઓથી િબરદાવવામા આવી હતી.
�