Page 1 - DIVYA BHASKAR 041522
P. 1

�તરરા��ીય આ�િ�









                                                              Published by DB MEDIA USA LLC


                                                        Friday, April 15, 2022        Volume 18 . Issue 40 . 32 page . US $1

                                         ફ�ફસા� આકારનો           04       ���ડયન હ��રટ�જ           23                     FIA, િશકાગો              27
                                         ��ટરવે �ે�જ                      ના�ટન સેિલ�ેશન                                  �ારા હોળીનો...
                                                                                 ુ�

                                             પાક. PM શેહબાઝ શરીફ









                                             { પા�ક�તાનમા� વડા�ધાન નવા, રાગ જૂનો|                                      હવે નવાઝ શરીફની ઘર વાપસીની તૈયારી
                                                      ે
                                             ભારત સાથ સ�બ�ધ કા�મીરના ભોગે નહીં                                         ��ટાચારના અનેક ક�સનો સામનો કરી રહ�લા પાક.ના
                                                      નાિસર અ�બાસ | ��લામાબાદ                                          પૂવ� પીએમ નવાઝ શરીફને પાિક�તાન લાવવાની તૈયારી
                                                                                                                       શ� થઈ ગઈ છ�. નવાઝ નવા પીએમ શેહબાઝ શરીફના
                                             પા�ક�તાનમા�  સોમવારે  નવા  વડા�ધાનની  પસ�દગી                              મોટા ભાઈ છ�. ધરપકડથી બચવા તેઓ લ�ડનમા� રહ� છ�.
                                             થઇ. પીએમએલ-એનના અ�ય� શેહબાઝ શરીફ (70)                                     પા�ક�તાનના રાજકીય િવ�ે�ક રાણા મોહ�મદ તારીક
                                             વડા�ધાન પદ માટ� તમામ િવપ�ના સ�યુ�ત ઉમેદવાર છ�.                            કહ� છ� ક�, નવી સરકાર પહ�લુ� કામ આ જ કરશે ક�મ ક�,
                                             મહ�વની વાત એ છ� ક�, સોમવારે જ શેહબાઝ શરીફ સાથે                            શેહબાઝ આજે જે ક�ઈ છ�, તે નવાઝ શરીફના કારણે છ�.
                                             સ�ક�ાયેલા �. 1400 કરોડના મની લો�ડ�રંગ ક�સમા કોટ�                          થોડા િદવસમા� જ નવાઝ શરીફ સામે ચાલતા તમામ ક�સ
                                                                            �
                                             ચુકાદો આ�યોે. બપોરે બે વાગે નેશનલ એસે�બલીની બેઠક                          પાછા ખ�ચાઈ જશે. પા�ક�તાન માટ� આ નવી વાત નથી
                                             શ� થઇ અને નવા વડા�ધાનની પસ�દગી થઇ.                                        કારણ ક�, પહ�લા પણ આવુ� અનેક વાર થઈ ચૂ�યુ� છ�.
                                                                                                                                �
                                               ઈમરાન ખાન િવરુ� રિવવારે રાતે િવપ�નો અિવ�ાસ
                 િવશેષ વા��ન                 ��તાવ પસાર થઈ ગયો હતો. નામા�કન વખતે શેહબાઝ   ભારત સાથ વેપારી સ�બ�ધ   નવાઝ શરીફ અને શેહબાઝ શરીફ મોટા િબઝનેસમેન પણ છ�.
                                                                                              ે
                                             ખાને ક�ુ� ક�, ‘રા��ીય સ��ભાવ મારી �ાથિમકતા છ�. અમે
              પાના ન�. 11 to 20              ભારત સાથે શા�િત ઈ�છીએ છીએ, પરંતુ કા�મીર મુ�ે ઉક�લ   સુધારવાનો �યાસ થશે  તેમની સાથે સ�ક�ાયેલી ક�પનીઓ ભારત સાથે વેપારી સ�બ�ધ સુધારવા
                                                                                                                                 �
                                                                                                             �ય�નશીલ છ�. એટલે આ િદશામા પણ નવી સરકાર સિ�ય થશે.
                                                                   (અનુસ�ધાન પાના ન�.9)
                                             િવના તે શ�ય નથી. એટલે
        �ટ���� બાય�ટ�� ~650                       અયો�યા� પહ�લી વાર રામ નવમીએ જ�મો�સવ આરતી                               ���સનના મેયર સેમ

        �ર��મા� અમે�ર�ન                       ભયે �કટ ક�પાલા...                                                          ýશીન�� આઇટી સ�              �

        ��પનીઅે ખરીદી                                                                                                    મીટમા �ેર� ����ય
                                                                                                                                   �
                  િબઝનેસ �રપોટ�ર | વડોદરા
        વડોદરાની  �ટિલ�ગ  બાયોટ�ક  ક�પનીનુ�  સોમવારે  ઇ-
        ઓ�શન કરાતા� બીડ ભરનાર 5 ક�પની પૈકી  ડ�રી ઉ�ોગ
        સાથે સ�ક�ાયેલી અને બે��જયમ ફમ� ગણાતી અમે�રકાની
        પરફ��ટ ડ� ક�પનીઅે �. 650 કરોડમા� ખરીદી હતી. આ
        �ગે લા�બા સમયથી ચાલી રહ�લા �ોસેસ બાદ સોમવારે
        બપોરે  આ  કામગીરી  અોનલાઇન  હરાø  �ારા  પૂરી
        પાડવામા આવી હતી. અમે�રકાની ક�પનીએ તબ�ાવાર
              �
        પૈસા જમા કરાવવાના રહ�શે.
          ફામા��યુ�ટકલ િજલે�ટનની દુિનયાની છ�ી સૌથી મોટી
        ક�પની �ટિલ�ગ બાયોટ�ક માટ� આ વ�� 21 જુલાઈના રોજ
                        �
        પહ�લી વખત મગાવવામા આવી હતી.  જેના માટ� �.
        548.46 કરોડની બેઝ �ાઇસ ન�ી કરવામા� આવી હતી.
                                                          �
                        �
        આ સમયે અરિવ�દો ફામા, ક��ડલા હ��થ ક�ર, યુપીએલ   અયો�યા | અયો�યામા રામ નવમી ખાસ રહી. રામ જ�મભૂિમ પ�રસરમા� અ�થાયી મ�િદરમા� િવરાિજત રામલલાના દશ�ન
                                                                       ે
        સિહત ક�ટલીય ભારતીય ક�પનીઓ �ારા રસ દાખવવામા  �  માટ� ભ�તોની ભીડ ઊમટી. બપોરે 12 વા�ય જ�મો�સવ શ� થતા� જ સરયૂ તટથી લઈને સમ� અયો�યા નગરી ‘ભયે �કટ
        આ�યો હતો. ýક� વધુ     (અનુસ�ધાન પાના ન�.9)  ક�પાલા...’ના ઉ��ઘો�થી ગૂ�ø ઊઠી. પહ�લી વાર રામ જ�મ�થાન અને કનક ભવનથી જ�મો�સવનુ� øવ�ત �સારણ કરાયુ�.
                                                                                                                                    એ�ડસન, �યૂજસી�
              બ�ને આત�કી CRPF ક��પ પર હ�મલામા� સામેલ હતા        અમરનાથ યા�ી� માટ� બે નવા                                 એ�ડસનના મેયર સેમ ýશીએ આઇટીસવ� એલાય�સ,
         �ા�મીરમા સેના અને CRPFન��                                યા�ી િનવાસની �યવ�થા થશે                                નોથ�ઇ�ટ  ચે�ટરની  માિસક  મી�ટ�ગમા� 24  માચ�,
                           �
                                                                                                                         2022ના  રોજ  સ�બોધન  કયુ�  હતુ�.  મેયર ýશીનુ�
         ઓપરેશન, બે આ����ાદી ઠાર                                                    મોિહત ક�ધારી | જ�મ ુ                 �વાગત આઇટીસવ� એલાય�સના નેશનલ �ેિસડ�ટ,
                                                                                                                                  ુ
                                                                                                                         દેવ અ�ાબોલ, નેશનલ �ેિસડ�ટ ઇલે�ટ િવનય
                                                                                              અમરનાથ યા�ા માટ� 11 એિ�લથી   મહાજન, નોથ� ઇ�ટ ચે�ટર �ેિસડ�ટ ઓમ�કાશ
                                     �ીન�ર| �ીનગરમા� રિવવારે પોલીસ                            રિજ���શન શ� થઇ ર�ુ� છ�. કોરોના   ના�ા અને �ફલાડ���ફયા ચે�ટરના �ેિસડ�ટ અશોક
                                     અને CRPFની  ટીમે  પા�ક�તાનના                             મહામારીના કારણે બે વ��થી આ   ડા�ડરમુડ� �ારા સમારંભમા� કરવામા� આ�યુ� હતુ�. મેયરે
                                     બે આત�કીઓને ઠાર માયા હતા. બ�ને                           યા�ા બ�ધ હતી. હવે 43 િદવસીય   આઇટી �પેસમા�ના 150થી પણ વધારે ��િ��યોસ�ને
                                                     �
                                     આત�કી તોઈબા સાથે સ�ક�ાયેલા હતા.                          યા�ા 30 જૂનથી ફરી શ� થશે. આ   �ેરણાદાયી વ�ત�યથી સ�બો�યા હતા. મેયરે આઇટી
                                                                                                                                               �
                                     આત�કીઓ  પાસેથી  હિથયાર  અને                              ��થિતમા ��ા��ઓના �વાગત માટ�   ý�સમા ઉ� પગારની કામગીરીની તકો અને �યૂજસી�
                                                                                                                              �
                                                                                                   �
                                     િવ�ફોટક સિહત વા�ધાજનક સામ�ી પણ                           જ�મુ-કા�મીર ત�� કમર કસી છ�.   ખાસ કરીને એ�ડસન શહ�રની કો�યુિનટીને સારી
                                                                                                          ે
                                     કબજે લેવાઈ હતી. આ અથડામણમા�   �ચાઈવા�ા �થ�� બરફ હટાવવાનુ� કામ પણ શ� કરાયુ� છ�. �યાર પછી ��કનુ� સમારકામ   ��િ� પૂરી પાડવા માટ� આઇટીસવ� મે�બર ક�પનીના
                                     સીઆરપીએફના  �ણ  જવાન  ઘાયલ   પણ શ� થશે. પિવ� ગુફાના ર�તામા ��ા��ઓને રોકાવા માટ� બની રહ�લા યા�ી   યોગદાનની �શ�સા  કરી હતી.
                                                                                       �
                                                                                                           �
                                     થયા હતા. કા�મીરના આઈø િવજય   િનવાસનુ� કામ પૂરુ� કરવા યુ� �તરે કામ ચાલી ર�ુ� છ�. રામબન િજ�લામા ચ��કોટ યા�ી    (િવ��ત અહ�વાલ પાના ન�.21)
                                                                                   �
                                     ક�માર       (અનુસ�ધાન પાના ન�.9)  િનવાસનુ� કામ �િતમ તબ�ામા છ�. તેમા� આશરે     (અનુસ�ધાન પાના ન�.9)
                              ¾  } અમદાવાદ | સુરત | વડોદરા | રાજકોટ | ભુજ | મુ�બ�  }નોથ અમે�રકા | ક�નેડાથી �કાિશત  }અાપના �િતભાવો અમન મોકલો - [email protected]
                                                                                                    ે
                                                                       �
   1   2   3   4   5   6